हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
draught
Draught News
draught
દુષ્કાળની આકારણીઃ હવે પૌરાણિક આનાવારી પદ્ધતિ નહીં આધુનિક પદ્ધતિથી કરાશે
કેન્દ્ર સરકાર સામે જુની પદ્ધતિથી દુષ્કાળની આકારણી બંધ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. 'સ્વરાજ અભિયાન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' નામની આ અરજીની સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે ભારત સરકારને દુષ્કાળ નક્કી કરવા માટે વિવિધ સુચનાઓ આપી હતી. જેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016' (Manual for Draught Management-2016) તૈયાર કરાયો હતો.
Dec 7,2019, 19:50 PM IST
હવામાન વિભાગ
હવામાન ખાતાએ આપ્યા રાહતના સમાચાર, આ વર્ષે વરસાદની ઘટ નહીં પડે
હવામાન ખાતાના વડાએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વરસાદની જે ઘટ છે તે પૂરી થઈ જશે. જેના કારણે દુષ્કાળની જે સંભાવનાઓ હતી તે હવે રહેશે નહીં.
Jul 31,2019, 22:35 PM IST
દુષ્કાળ
દેશનો 42 ટકા ભાગ દુષ્કાળથી અસરગ્રસ્ત, સ્થિતિ અત્યંત ચિંતાજનક
દુષ્કાળ સુચકાંક ગયા વર્ષની સરખામણીએ વધુ ખરાબ થયો છે, 28 મે, 2018ના રોજ દેશનો 36.44 ટકા વિસ્તાર દુષ્કાળની અસરમાં આવેલો હતો
Jun 3,2019, 12:36 PM IST
પાણી
"દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીના સ્તરમાં થયો ઘટાડો": કેન્દ્રીય જળ આયોગ
દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર 30 મેના રોજ પુરા થયેલા સપ્તાહમાં અગાઉના અઠવાડિયાની સરખામણીએ 1 ટકા ઓછું થઈ ગયું છે
Jun 3,2019, 8:55 AM IST
Niti Aayog report
પાણીનો બગાડ કરતા લોકો આ સમાચાર જરૂર વાંચે, જરૂર થશે હૃદય પરિવર્તન
દેશના ઘણા રાજ્યોમાં પાણીની અછત સામે લોકો જઝુમી રહ્યા છે ત્યારે નીતિ પંચનો અહેવાલ તમારી આંખોનું પાણી પણ સુકવી નાખશે
Jun 15,2018, 18:14 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં