हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Domestic flights
Domestic flights News
air india
નવા વર્ષે Air India ની ભેટ, ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ ધડાધડ યૂઝ કરી શકશો ફ્રી Wi-Fi
ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા (Air India) એ બુધવારે જાહેરાત કરી છે કે તે દેશની પહેલી એવી એરલાઈન બની ગઈ છે જેણે ડોમેસ્ટિક ફ્લાઈટમાં ઈન ફ્લાય વાઈ ફાઈ કનેક્ટિવિટી(in-flight Wi-Fi connectivity) આપવાની શરૂઆત કરી છે. એર ઈન્ડિયા એવી પહેલી એરલાઈન છે જેના તરફથી ડોમેસ્ટિક રૂટ પર વાઈફાઈ સુવિધા શરૂ કરાઈ છે.
Jan 1,2025, 16:11 PM IST
domestic flights Ticket
દિવાળી પહેલા મોટી ખુશખબરી...આટલી સસ્તી થઈ ગઈ ફ્લાઈટ ટિકીટ, જાણો ક્યાં કેટલું છે ભાડુ
Flights Ticket: ડોમેસ્ટિક રૂટ પર હવાઈ ભાડામાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. આ કિંમતો 30 દિવસની APD (એડવાન્સ પેમેન્ટ તારીખ)ના આધારે વન-વે સરેરાશ ભાડા માટે છે. ગયા વર્ષે દિવાળી 10-16 નવેમ્બર સુધી ઉજવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે તે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી છે.
Oct 13,2024, 18:56 PM IST
international flights
ભારતીયો માટે વિદેશ જવું થશે સસ્તુ, સરકારની આ જાહેરાત સાંભળીને નાચી ઉઠશો
Excise On ATF: જો તમે પણ વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર જાણીને ખુશ થઈ જશો. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે ડોમેસ્ટિક એરલાઇન્સને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન માટે વેચવામાં આવતા ATF પર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે નહીં.
Jul 9,2022, 11:06 AM IST
Check In Rules
Airport પર જતાં પહેલાં વાંચી લો જરૂરી સમાચાર, બદલાઇ રહ્યા છે Check In નિયમ
જો તમે ઘણીવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો અને તમારી સાથે બે-ત્રણ હેન્ડ બેગ લઈ જાઓ છો, તો આ સમાચાર તમારા માટે છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોને હવે એકથી વધુ હેન્ડ બેગ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Jan 21,2022, 18:04 PM IST
international flights
સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને આપી મંજૂરી, આ તારીખથી શરૂ થશે સર્વિસ
કોરોનાના લીધે અત્યાર સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી. બુધવારે જ નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને ખૂબ જલદી જ સામાન્ય કરવાની આશા છે.
Nov 26,2021, 18:21 PM IST
Ban on international passenger
આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલન અને ડીજીસીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત ઉડાનો પર લાગૂ થશે નહીં.
Aug 29,2021, 19:50 PM IST
airlines
ફલાઈટમાં જો તમે મુસાફરી કરવાના છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરોની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કર્યા છે. જે મુસાફરોની હવાઈયાત્રા બે કલાક કરતા ઓછા સમયની હશે તેમને ફલાઈટમાં ખાવાનું પીરસવામાં આવશે નહીં
Apr 16,2021, 22:33 PM IST
Maharashtra
મહારાષ્ટ્રમાં વિમાન સેવા શરૂ કરવા અંગે સસ્પેન્સ યથાવત, ઉદ્ધવ સરકારની આનાકાની
આવતી કાલે 25મી મેથી શરૂ થતી વિમાન સેવા પર મહારાષ્ટ્ર સરકારનું સસ્પેન્સ યથાવત છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું છે કે ગ્રીન ઝોનથી સ્વસ્થ મુસાફરોને રેડ ઝોનમાં લાવીને તેમને જોખમમાં શા માટે મૂકવા. તેમણે કહ્યું કે કોઈ પોઝિટિવ મુસાફરને રેડ ઝોનમાં લાવીને ત્યાંના જોખમને વધારવું ખોટું છે. આ સાથે જ વ્યસ્ત એરપોર્ટને કોરોના મહામારીમાં સાવધાનીઓ સાથે ચલાવવામાં વધુ લોકોની જરૂર પડશે. જેના કારણે આપોઆપ જોખમ પણ વધશે.
May 24,2020, 11:01 AM IST
કોરોના વાયરસ
પાક્કા સમાચાર: કરાવી લો ફ્લાઇટની ટિકીટ બુક, 25મેથી શરૂ થશે ઘરેલૂ ઉડાનો
લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળ્યા બાદ હવે સોમવારથી એટલે કે 25મેથી ઘરેલૂ ઉડાનો પણ શરૂ કરવા જઇ રહી છે. આ સંબંધમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તમામ એરલાઇન અને એરપોર્ટને સૂચના આપવામાં આવી છે.
May 20,2020, 18:32 PM IST
મહિલા દિવસ
મહિલા દિવસ: આ એરલાઇન્સે 12 ઇન્ટરનેશનલ ફ્લાઇટની કમાન મહિલાઓને સોંપી
આ ઉડાણોમાં દિલ્હી-સિડની, મુંબઇ-લંડન, દિલ્હી-રોમ, મુંબઇ-દિલ્હી-શંઘાઇ, દિલ્હી-પેરિસ, મુંબઇ-ન્યૂવોર્ક, મુંબઇ-ન્યૂયોર્ક, દિલ્હી ન્યૂયોર્ક, દિલ્હી-વોશિંગ્ટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સૈન ફ્રાંસિસ્કો માર્ગની ઉડાણો સામેલ છે.
Mar 8,2019, 10:49 AM IST
Domestic flights
ધુળના ગોટાને કારણે ચંડીગઢમાં એરપોર્ટ સેવા ઠપ્પ: 3 દિવસ ઝેરી હવા કરશે પરેશા
ઇન્ડિગોએ ચંડીગઢ આવતી જતી તમામ ફ્લાઇટ્સને ઓછી વિઝિબિલિટી હોવાનાં કારણે રદ્દ કરી દીધી હતી
Jun 15,2018, 16:47 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો