हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
169/ 2
(25.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Doctor's Strike
Doctors strike 0 News
Doctor's Strike
ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: 13 દિવસથી ચાલી રહેલો વિરોધ એક જ હાંકોટે સમેટાઇ ગયો
વિદેશથી MBBS કરીને આવેલા રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત તેર દિવસ સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ દ્વારા કોઈપણ માગ પૂર્ણ થયા વિના જ ઇન્ટર્ન ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા. આખરે આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ દ્વારા માગણીઓ મામલે આપવામાં આવેલા આશ્વાસનથી સંતોષ માનીને ઇન્ટર્ન ડોક્ટરો કામે લાગી ગયા હતા.
Jun 23,2022, 19:02 PM IST
મમતા બેનરજી
પ.બંગાળઃ મમતાએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને હડતાળ પર ઉતરેલા ડોક્ટરો વચ્ચે જીવંત પ્રસારણ સાથે વાતચીત ચાલી રહી છે, આ બેઠકમાં મુખ્યમંત્રીએ જુનિયર ડોક્ટરોને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક પણ ડોક્ટરની સામે કેસ દાખલ કરાયો નથી
Jun 17,2019, 21:07 PM IST
IMA
ડોક્ટર પર હુમલાની અસર ગુજરાતમાં પણ, હડતાળ પર ઉતર્યા હજારો તબીબ
બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલાની અસર દેશભરમાં થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તબીબો હડતાળ પર ઉત્રયા છે. બંગાળના હુમલાના સહકારમાં રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે.
Jun 17,2019, 13:04 PM IST
ડોક્ટર
ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, હોસ્પિટલોમાં ઓપીડી બંધ, દર્દીઓની હાલત ખરાબ
પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે.
Jun 17,2019, 9:18 AM IST
ડોક્ટર હડતાળ
પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ
અરજીમાં કહેવાયું છે કે, જરા પણ મોડું કર્યા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં તબીબી સુવિધાથી વંચિત દર્દીઓને વહેલામાં વહેલી તકે સુવિધા ઊભી કરાવવામાં આવે, જે ડોક્ટરો હડતાળનું સમર્થન કરી રહ્યા છે તેમની સામે આકરાં પગલાં લેવામાં આવે
Jun 14,2019, 11:51 AM IST
ડોક્ટર
મમતા અને ડોક્ટરોનો વિવાદ વધ્યોઃ સમગ્ર દેશના જુનિયર ડોક્ટર આજે હડતાળ પર
પશ્ચિમ બંગાળમાં આજે લગભગ 10 હજાર ડોક્ટર હડતાળ પર ઉતરવાના છે અને તેમના સમર્થનમાં મહારાષ્ટ્રના રેસિડન્ટ ડોક્ટર પણ સાંજે 5.00 કલાકે સાંકેતિક હડતાળ પર ઉતરવાના છે
Jun 14,2019, 8:09 AM IST
Trending news
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત