हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
defeat
Defeat News
Jharkhand Election Results 2024
હેમંત સોરેનનો કિલ્લો ભેદવામાં સફળતા કેમ ન મળી? જાણો ઝારખંડમાં હારના 5 કારણ
મહારાષ્ટ્રમાં જબરદસ્ત અને પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરનાર ભાજપને ઝારખંડમાં કેમ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો? જાણો હારના કારણો....
Nov 23,2024, 16:01 PM IST
Haryana
હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? રાહુલ ગાંધી કોના પર એકદમ થઈ ગયા લાલઘૂમ..
Oct 11,2024, 22:04 PM IST
France
ફ્રાન્સમાં છેલ્લી ઘડીએ દાવ થઈ ગયો? દક્ષિણપંથી પાર્ટી RN જીતથી ચૂકી ગઈ
ફ્રાન્સની પ્રજાએ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ દેશની કમાન દક્ષિણપંથીઓના હાથમાં સોંપવા માંગતા નથી. તેમણે યુરોપીયન ચૂંટણીઓમાં તેમને મોટી જીત અપાવી. સંસદીય ચૂંટણીના પહેલા રાઉન્ડમાં તેમને મોટી જીત અપાવી. પરંતુ જ્યારે ખરેખર મત આપવાનો વારો આવ્યો ત્યારે જેવું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયું હતું તેવું થયું અને તેઓ પાછળ હટી ગયા
Jul 8,2024, 9:15 AM IST
Lok Sabha Election 2024
UPમાં આઘાતજનક પરિણામો બાદ ભાજપ યોગીને હટાવશે...શું સાચી પડશે કેજરીવાલની આ વાત?
Uttar Pradesh Lok Sabha Election Result: જે રાજ્યમાંથી ભાજપને ખોબલે ખોબલે મતો મળતા હતા ત્યાંથી અત્યારે મોટો ઝટકો મળતો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડમાં યુપીમાં ભાજપ અનેક સીટો પર પછડાતું જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધન પ્રદેશની 80 બેઠકોમાંથી 42 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ 37 બેઠકો પર આગળ છે.
Jun 4,2024, 12:50 PM IST
Chaitar Vasava
"AAPની જીતવાની શક્યતા જ નથી...ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે": મહેશ વસાવાનું નિવેદન
Chaitar Vasava will face bitter defeat in upcoming Lok Sabha polls: Mahesh Vasava after joining BJP
Mar 11,2024, 16:10 PM IST
karnataka
ભાજપને આ રાજ્યમાં હારનો ડર, સરવે સાચા પડયા તો મોદી અને શાહના ગણિતો બગડશે
ભાજપને સૌથી મોટો ઝટકો હાલમાં આગામી ચૂંટણીમાં લાગી શકે છે. અમિત શાહને ડર એ છે કે સરવેના રિપોર્ટ સાચા ન ઠરે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને જેડીએસે ભેગા મળીને સરકાર બનાવી તી પણ આ ગઠબંધન સરકાર લાંબું ચાલી ન હતી. આખરે ભાજપે અહીં સત્તા કબજે કરી હતી. ભાજપે અહીં સીએમ બદલી કાઢ્યા છતાં પણ સરવેમાં ભાજપને ફરી બહુમતિ મળી રહી નથી.
Jan 28,2023, 11:02 AM IST
Upheaval in Bhavnagar
ભાવનગરમાં ઉથલપાથલ: તળાજા પાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનો પરાજય, ગોંડલમાં રાજકીય ડ્રામા
તળાજા નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો 25 વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું.
Aug 24,2020, 16:48 PM IST
કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસે અંતે વોકસભામાં હારનું ઠીકરું ઇવીએમ પર ફોડ્યું
છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે. 23 તારીખે લોકસભાના આવેલા પરિણામ બાદ બૂધવારે 29 તારીખે ગુજરાત કોંગ્રેસની સંકલન સમીતીની બેઠક મળી હતી.
May 31,2019, 17:50 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય