हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
December 2023
December 2023 News
Places Near Ahmedabad
રાવણનો વધ કરી અહીં શ્રીરામે બ્રહ્મ હત્યાનું પાપ ધોયું, ગુજરાતની આ જગ્યાઓ તમે જોઈ છે?
Places Near Ahmedabad: ગુજરાતમાં અમદાવાદની નજીક ઘણી જગ્યાઓ ફરવા માટે છે. તમે જો ફરવાના શોખિન છો તો અમદાવાદથી 100 કિલોમીટરની આસપાસ તમારે ફરવા જવું છે તો આ બેસ્ટ ઓપ્શન છે. જે તમને પરિવાર સાથે મજા પણ કરાવશે. અહીં કેટલાક સ્થળોએ શિયાળામાં ફરવાની મજા વધી જાય છે. અહીં અમે તમને ઐતિહાસિક અને રિસોર્ટ અંગેની વિગતો આપી રહ્યાં છીએ. જે તમારા માટે ફરવાના બેસ્ટ સ્થાનો બની શકે છે.
Dec 6,2023, 13:11 PM IST
Budhaditya Rajyog 2023
16 ડિસેમ્બરથી સર્જાશે બુધાદિત્ય રાજયોગ, આ 3 રાશિના લોકોને ચારેતરફથી થશે લાભ જ લાભ
Budhaditya Rajyog 2023: 16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને 15 જાન્યુઆરી 2024 સુધી આ રાશિમાં ગોચર કરશે. ધન રાશિમાં બનતો રાજયોગ ત્રણ રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ રાજયોગના કારણે ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં લાભ થશે.
Dec 6,2023, 8:54 AM IST
December 2023
December 2023: આજથી 28 ડિસેમ્બર સુધી રહેશે મહાધન યોગ, આ 3 રાશિના લોકો કમાશે અઢળક ધન
December 2023: બુધના ધન રાશિમાં પ્રવેશથી મહાધન યોગ સર્જાયો છે. આ યોગની અસર દરેક રાશિના લોકો પર થશે. પરંતુ ત્રણ રાશિના લોકોને મહાધન યોગથી ખૂબ જ લાભ થશે. બુધ ગ્રહ 28 ડિસેમ્બર સુધી ધન રાશિમાં રહેશે. જેના કારણે ત્રણ રાશિના લોકો ધન-સંપત્તિ અને યશ પ્રાપ્ત કરશે.
Nov 27,2023, 7:16 AM IST
December 2023
રણબીર કપૂરની એનિમલથી લઈ શાહરુખ ખાન ડંકી સુધી આ 5 ફિલ્મો ડિસેમ્બરમાં થશે રિલીઝ
December 2023: વર્ષ 2023 ના અંતે બોલીવુડની કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ વર્ષ કેટલીક બિગબજેટ ફિલ્મો સાથે દમદાર રીતે સમાપ્ત થશે. ડિસેમ્બરમાં શાહરૂખ ખાન, મનોજ બાજપેયી, રણબીર કપૂર, વિકી કૌશલ અને પ્રભાસની 5 ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે.
Nov 26,2023, 10:47 AM IST
Shukra Gochar
Shukra Gochar: ડિસેમ્બરથી રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો, શુક્ર દેશે અઢળક ધન
Shukra Gochar: શુક્ર 30 નવેમ્બર 2023ના રોજ સવારે 12:05 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં શુક્રનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અસર કરશે. શુક્રનું ગોચર કેટલીક રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે. તો ચાલો તમને જણાવીએ કે શુક્રનું રાશિ પરિવર્તન કઈ કઈ રાશિને બમ્પર લાભ કરાવશે.
Nov 16,2023, 7:29 AM IST
Vakri Guru
આજથી 31 ડિસેમ્બર સુધીનો સમય 5 રાશિઓ માટે સમય ભયંકર, વક્રી ગુરુ તિજોરી કરાવશે ખાલી
Vakri Guru: જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી દિશામાં આગળ વધે છે ત્યારે તેની નકારાત્મક અસર દરેક રાશિના લોકો પર પડે છે. 4 સપ્ટેમ્બરથી ગુરુ ગ્રહ મેષ રાશિમાં વક્રી થયો છે. વક્રી અવસ્થામાં ગુરુ 31મી ડિસેમ્બર સુધી રહેશે અને ત્યાર બાદ તે માર્ગી થશે. ગુરૂ ગ્રહની વક્રી અવસ્થા 5 રાશિના લોકો પર નકારાત્મક અસર કરશે. જેના કારણે આગામી 118 દિવસ સુધી 5 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કારણ કે આ સમય દરમિયાન તેમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
Sep 4,2023, 16:46 PM IST
gujarat
નવ યુગલો આનંદો! મે 2023થી ડિસેમ્બર 2023 સુધી આ છે શુભ મુહૂર્તની તારીખ, ઉતાવળ કરજો
આજે કેટલાક સ્થળોએ લગ્ન સમારંભોમાં ચાલી રહેલા ભોજન સમારંભ તથા ફુલેકાઓમાં વરસાદનું વિધ્ન આવતા આયોજકો મુશ્કેલીમાં મુકાવાની સાથે દોડધામ મચી જવા પામી હતી.
Apr 30,2023, 17:23 PM IST
Trending news
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય
gujarat
સૌથી વધુ રોજગારી આપતા રાજ્યોમા ગ્રોથ એન્જિન ગુજરાતની પીછેહઠ! આ આંકડાઓએ ફૂગ્ગો ફોડ્યો
Maharashtra politics
દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ
Weight loss
Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ
gujarat
ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
Shanidev
30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ, આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થશે
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર