हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dealer
Dealer News
gujarat
એક કરોડ 80 લાખનું સોનું લીધું, પણ થયો દાવ! અ'વાદમાં નોંધાયો છેતરપીંડીનો અનોખો કિસ્સો
નવરંગપુરા પોલીસે પ્રાથમિક તપાસ કરી જેમાં ગુનો બનતો હોવાનું સાબિત થતા ફરિયાદ નોંધીને બે આરોપી વેપારી પૈકી એક વેપારી આરોપી કૃણાલ કંસારાની ધરપકડ કરી હતી અને ફરાર વધુ એક વેપારી આરોપી નીરવ સોની ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.
Dec 9,2023, 17:28 PM IST
surat
SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો
શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા છે, પોલીસનો હવે ડર ન હોય તે પ્રકારે સુરતમાં રોજ એકાદી હત્યા, લૂંટ, બળાત્કારની ઘટના નોંધાય છે. પોલીસ આને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં ખુબ જ ગંભીર છે. ત્યારે સુરતમાં હવે વેપારીઓ પણ સલામત નથી. તંબાકુના વેપારી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરીને લૂંટ કરી છે. સુરત શહેરનાં પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલી ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઇકાલે સોમવારે બપોરે ત્રણેક વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂઓએ દુકાનદારનું મોઢુ દબાવીને છરીનાં ઉપરા છાપરી ઘા માર્યા હતા. વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
Feb 2,2021, 20:46 PM IST
farmer
પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા
સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.
Oct 15,2020, 19:53 PM IST
beautiful lady
સ્વરૂપવાન યુવતીએ ધનાઢ્ય વેપારી પાસે માંગી લિફ્ટ માંગી અને...
જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે.
Jan 25,2020, 0:13 AM IST
banaskantha
બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી
બનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 4,2020, 14:48 PM IST
જૂનાગઢ
જૂનાગઢમાં એરંડાના ભાવ તળિયે જતાં વેપારીઓએ કર્યો વિરોધ
જૂનાગઢમાં એરંડાના ભાવ તળિયે જતાં વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓએ એરંડાને સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યાર્ડમાં વેપારીઓએ હડતાળ કરી હરાજી બંધ રાખી છે.
Oct 5,2019, 12:30 PM IST
અમદાવાદ
અમદાવાદ: નિકોલમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
May 28,2019, 11:10 AM IST
porbandar
પોરબંદરના દરિયામાં હેરોઈન મળવા મુદ્દે ઘટસ્ફોટ, પાકિસ્તાની સ્મગલર હમીદે ગ્વાદર બંદરેથી આપ્યું હતું હેરોઈન
પોરબંદરના દરિયામાં હેરોઈન ઝડપાયાના મુદ્દે નવો ખુલાસો થયો છે...પાકિસ્તાની સ્મગલર હમીદ મલેકે ગ્વાદર બંદરેથી આ હેરોઈનનો જથ્થો રવાના કર્યો હતો અને આ જથ્થો દિલ્હી મોકલવાનો હતો...બોટમાંથી 500 કરોડ રૂપિયાના 100 કિલો હેરોઈનના જથ્થા સાથે 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી...
Mar 28,2019, 23:45 PM IST
શહિદ
મોરબી: સિરામીક ઉદ્યોગના વેપારી શહિદોના પરિવરાને કરશે મદદ, લાખોની સહાય
દેશની રક્ષા માટે જાન ગુમવનાર 44 જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશ દ્વારા ભંડોળ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સોશ્યલ મીડિયાનું જે ગ્રુપ ઉદ્યોગકારો માટે બનાવવામાં આવ્યું છે. તેમાં મેસેજ મુકતાની સાથે જ એ કે બે નહિ પરંતુ ૩૦૦થી વધુ સિરામિક ઉદ્યોગકારો તરફથી ઓછામાં ઓછી 11000 અને વધુમાં વધુ અઢી લાખ સુધીની રકમ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લખાવવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં આ રકમ 75 લાખથી પણ વધી ગઈ છે.
Feb 16,2019, 18:48 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ