हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
131/ 2
(19.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dadra and nagar haveli
Dadra and nagar haveli News
By Election
13 રાજ્યોની 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણી આજે, વોટિંગ શરૂ
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ અને ત્રણ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રણ વિધાનસભા સીટો અર્કી, ફતેહપુરમ અને જુબ્બલ-કોટખાઇ પર પેટાચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે.
Oct 30,2021, 9:23 AM IST
Mohan Delkar
આપઘાત પહેલા સાંસદે લખી 6 પાનાની સ્યુસાઇડ નોટ, 40 લોકોના નામ સામેલ
ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ આ સ્યુસાઇડ નોટની તપાસ કરી રહી છે, કે શું સ્યુસાઇડ નોટ પર મોહન ડેલકરના હેન્ડરાઇટિંગ છે. મુંબઈ પોલીસની શરૂઆતી તપાસ પ્રમામે સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી છે.
Feb 22,2021, 21:12 PM IST
Corona test cost
દીવ, દમણ અને હવેલીમાં કોરોનાના ટેસ્ટની કિંમત નિર્ધારિત, મનફાવે તેવા ભાવ નહી વસુલી શક
કેન્દ્રસાસીત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના સ્વાસ્થય વિભાગનાં હેલ્થ સેક્રેટરી દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોવિડ 19નો ટેસ્ટ રિપોર્ટ જે વ્યક્તિ કરાવવા ઇચ્છતો હોય તે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટ કરાવી શકે છે. આ લેબોરેટરીમાં જો કે મોમાંગ્યા ભાવ ન વસુલે તે માટે તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
May 21,2020, 16:38 PM IST
Union Territory
દમણ હશે દાદરા નગર હવેલી અને દમણ દીવની રાજધાની, મોદી કેબિનેટનો નિર્ણય
થોડા સમય પહેલા બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેગા કરીને એક પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.
Jan 22,2020, 16:32 PM IST
daman
દીવ-દમણ અને દાદરાનગર હવેલી થયા એક, લોકસભામાં પસાર થયું બિલ
જમ્મુ-કાશ્મીરને 31 ઓક્ટોબરના રોજ એક જ રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો (union territory) માં વિભાજિત કરવામાં આવ્યા હતા અને હવે દેશની બે યુનિયિન ટેરિટરીઝને એક કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશના પશ્ચિમ હિસ્સામાં વસેલ દમણ (Daman) - દીવ (Diu) અને દાદરાનગર હવેલી (dadra and nagar haveli) ને એક કરીને તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભા (LokSabha) માં રજૂ કર્યું. સંસદના બંને સદનોમાંથી આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે અસ્તિત્વમાં આવનાર નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલાઈ જશે. કદાચ તેમના નામ દાદર અને નગર હવેલી તથા દમ તથા દીવ હશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે અહીં વર્તમાન પ્રશાસક પ્રફુલ પટેલ પાસે જવાબદારી રહે તેવી શક્યતા છે.
Nov 28,2019, 8:53 AM IST
daman
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દમણ-દીવ-દાદરાનગર હવેલી એકમાં ભળી જશે
ટૂંક સમયમાં જ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ (Daman) અને દીવ (Diu) , દાદરા અને નગર હવેલી (dadra and nagar haveli) એકમાં ભળી જશે. આ અસરનું બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે તેવું કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલે જણાવ્યું છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ (Union territories) દાદરા અને નગર હવેલી, તેમજ દીવ, દમણને મર્જ (merger) કરવાનો તખ્તો ઘડાયો છે. આગામી સપ્તાહે લોકસભા (LokSabha) માં બિલ રજૂ કરાશે.
Nov 23,2019, 7:48 AM IST
Trending news
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન