हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
159/ 7
(69)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Culprits
Culprits News
gujarat
બનાસકાંઠાના ડીસામાં થયેલી 80 લાખની લૂંટનો મામલો, પાલનપુર LCB પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા
Gujarat: Palanpur LCB arrest three culprits in Rs 80 lakh loot in Banaskantha's Deesa
Oct 18,2024, 17:05 PM IST
ZEE 24 Kalak Original Video
કોલકાતાની ઘટનાના પડઘા સુરતમાં, રેસિડેન્ટ ડોક્ટરોની ગુનેગારોને કડક સજા આપવા માગ
કોલકાતાની ઘટનાના પડઘા સુરતમાં, રેસિડેન્ટ ડોક્ટરોની ગુનેગારોને કડકમાં કડક સજા આપવા માગ....
Aug 16,2024, 13:27 PM IST
pandesara
સુરતના પાંડેસરામાં એક શખ્સ પર કરવામાં આવ્યો હુમલો, આરોપીઓ ખાનગી કારમાં નાસી છુટ્યા
Culprits on run after attacking man in Surat's Pandesara
Feb 2,2024, 18:40 PM IST
gujarat
MORBI માં ગુનેગારો બની રહ્યા છે બેફામ, ત્રણ દિવસમાં ત્રણ હત્યાથી ચકચાર
શહેર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ એક હત્યાનો બનાવ સામે આવેલ છે, ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીક યુવાને ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો. આ યુવાનને છાતીના ડાબા ભાગે છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવ્યો હતો. જેથી સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવમાં મૃતકના કાકાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી લીધેલ છે.
Nov 23,2021, 21:48 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ
ફાંસીની સજા વિરુદ્ધ બે ગુનેગાર પહોંચ્યા SC, દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય આરોપી વિરુદ્ધ ડેથ વોરંટ જારી કર્યું હતું. હવે તેમાંથી બે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી છે.
Jan 9,2020, 22:57 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ
જુઓ આજના 25 મહત્વના સમાચાર
બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.
Jan 7,2020, 23:25 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ
Editor's Point: આખરે 7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય
વર્ષ 2012ની ડિસેમ્બરની 16 તારીખે થયેલા ગેંગરેપ કેસમાં દોષીઓને ફાંસીની સજા સંભળાવ્યા પછી હવે ડેથ વોરંટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે... ચારેય નરાધમોને 22 જાન્યુઆરીએ સવારે સાત કલાકે તિહાર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે... ત્યારે દેશને ધ્રૂજાવી દેનારા નિર્ભયા કેસમાં આખરે કેમ આટલાં વર્ષ લાગ્યા અને આ કેસમાં ક્યારે શું-શું થયું? સૌથી પહેલાં એ સમજીએ..
Jan 7,2020, 22:35 PM IST
Nirbhaya Case Timeline
આખરે અંજામ સુધી પહોંચ્યો નિર્ભયા કેસ, જાણો ક્યારે-શું થયું
Nirbhaya Gang Rape Case Verdicts: નિર્ભયા ગેંગરેપ કેસ પોતાના અંજામ સુધી પહોંચી ગયો છે. કોર્ટે તમામ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ડેથ વોરંટ જારી કરી દીધું છે, તે પ્રમાણે 22 જાન્યુઆરીએ ચારેય ગુનેગારોને સજા આપવામાં આવશે.
Jan 7,2020, 18:30 PM IST
નિર્ભયા
કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, ગુનેગારો પાસે બચ્યો છે દયા અરજીનો વિકલ્પ
Nirbhaya Case Verdicts Updates: નિર્ભયા ગેંગ રેપ કેસમાં પટિયાલા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નિર્ભયાના દોષિત ચાર ગુનેગારોને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. તદઉપરાંત આ કેસમાં મર્સી પિટિશન દાખલ કરવાની કોઈ સમયમર્યાદા નથી. આ મામલામાં હવે ક્યૂરેટિવ પિટિશનનો રસ્તો બંધ થતો દેખાઈ રહ્યો છે.
Jan 7,2020, 18:08 PM IST
નિર્ભયા
કેવી રીતે આપવામાં આવે છે ફાંસી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
જેલ સૂત્રો અનુસાર, દોષીઓ માટે ડેથ વોરંટ જારી કર્યાં બાદ ફાંસીની પ્રક્રિયા પૂરી થવામાં આશરે છ કલાકનો સમય લાગશે. આ પ્રથમ ઘટના બનશે, જ્યારે તિહાડ જેલ નંબર-3માં બનેલું ફાંસી ઘર આટલા સમય માટે ખુલ્લુ રહેશે. આ દરમિયાન જેલ નંબર ત્રણ બંધ રહેશે.
Jan 7,2020, 18:00 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ
કોર્ટના ચુકાદા બાદ બોલ્યા નિર્ભયાના માતા- મારી પુત્રીને મળ્યો ન્યાય
આ ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસી આપવામાં આવશે. નિર્ભયાના માતા-પિતાને આશરે સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે.
Jan 7,2020, 17:27 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ
નિર્ભયાના ગુનેગારોને ફાંસી, જાણો શું છે ફાંસીની સજાની જોગવાઈ
નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gang Rape)ના દોષીઓ વિરુદ્ધ કોર્ટે સજાનું એલાન કરી દીધું છે.
Jan 7,2020, 17:22 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ
નિર્ભયાના ગુનેગારોને 22 જાન્યુઆરીએ આપવામાં આવશે ફાંસી
વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષીઓનું ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરી સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે.
Jan 7,2020, 17:04 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ