हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
crypto currency
Crypto currency News
Parliamentary committee
ક્રિપ્ટોકરન્સીને રેગુલેટ કરો, બેન નહીં, સંસદીય સમિતિની બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા
નાણા મંત્રાલય સાથે જોડાયેલ ક્રિપ્ટોકરન્સી અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં તેને નિયમન કરવાની માંગ કરવામાં આવી હતી. કેટલાક સભ્યોએ રોકાણકારોના રોકાણની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Nov 15,2021, 21:39 PM IST
crypto currency
35 વર્ષની સુંદર મહિલાએ લગાવ્યો 90 હજાર કરોડનો ચૂનો, જાણો કોણ છે આ ફ્રોડ ક્વિન
રૂજાએ કહ્યું કે તે નવી યોજના લાવી રહી છે. પછી તે ગાયબ થઈ ગઈ. દુનિયાભરના રોકાણકારો બરબાદ થઈ ગયા. એફબીઆઇ અને એમઆઇ 5 જેવી એજન્સીઓ તેની શોધમાં છે. એવું માનવામાં આવે છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી અને તેનો ચહેરો બદલ્યો.
May 14,2021, 23:51 PM IST
elon musk
Elon Musk નું માત્ર એક Tweet અને ડુબી ગયા 1500 કરોડ ડોલર! છિનવાઇ ગઇ નંબર 1ની ખુરશી
Elon Musk હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા, Bitcoin મા લગાવાયેલ તેમનો દાવ ઉલટો પડી ગયો છે. તે પણ પોતાનાં જ એક ટ્વીટના કારણે. તેમણે Bitcoin માં રોકાણથી ભારેનુકસાન થયું છે. ગત્ત દિવસોમાં સમાચાર આવ્યા હતા કે, એલન મસ્કે Bitcoin ખરીદ્યા છે. ત્યાર બાદ Bitcoin માં રેકોર્ડ ઉંચાઇ જોવા મળી હતી. જો કે હવે બિટકોઇન તાબડતોબ ચડ્યા બાદ રેકોર્ડ સ્તરે નીચે પણ પટકાયો છે. જેના કારણે મસ્કને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.
Feb 23,2021, 13:12 PM IST
Bitcoin
જર્મની પોલીસના હાથે લાગ્યો અરબોનો ખજાનો પણ કોઈ ફાયદો નહીં, જાણો કેમ?
જર્મની પોલીસ અને સરકારી એજન્સીએ એક સાયબર ક્રમિનિલને 4 અરબ 36 કરોડ 72 લાખના બિટકોઈન સાથે ધરપકડ કરી છે. પરંતુ પોલીસ આ બિટકોઈનનું કઈ જ કરી નથી શક્તિ. આ આરોપી બિટકોઈનનો પાસવર્ડ પોલીસને સોંપી નથી રહ્યો.
Feb 8,2021, 16:53 PM IST
ફેસબુક
ટૂંક સમયમાં જ ફેસબૂક લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી Libra
ફેસબુક અત્યારે માહિતી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ફેસબુકે જણાવ્યું કે, તે યુઝરની બેન્કોની ડિટેઈલ અને પેમેન્ટ સંબંધિત તમામ માહિતીઓ સુરક્ષિત રાખશે. ફેસબુકે જણાવ્યું છે કે, તેની આ ડિજિટલ કરન્સી બ્લોકચેઈન ટેક્નોલોજી પર કામ કરશે.
Oct 15,2019, 19:24 PM IST
ક્રિપ્ટો કરન્સી
સુરત: ક્રિપ્ટો કરન્સીના નામે લોભામણી સ્કીમો આપી 3 હજાર લોકો સાથે છેતરપિંડી
શહેરમાં ક્રિપટો કરન્સીના નામે એકના ડબલ કરવાની સ્કીમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં. લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં.
Aug 29,2019, 16:51 PM IST
બિટકોઈન
ક્રિપ્ટો કરન્સીના હબ સુરતમાં ફરીવાર સામે આવ્યું ક્રિપ્ટોકાંડ
ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનનું હબ ગણાતા સુરતમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ ઝડપાયું છે. સીઆઈડી ક્રાઈમે ટોરસ કોઈનના નામથી ક્રિપ્ટો કરન્સી કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરી છ આરોપીઓની ધરપકડ કરી બે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર વર્ષ 2017માં ટોરસ કોઈન શરુ કરવામાં આવ્ય હતો.
May 30,2019, 19:51 PM IST
ક્રિપ્ટો કરન્સી
હવે શું? કંપનીના CEOનું મોત થતાં 1300 કરોડના બિટકોઈન ફસાઈ ગયા!
કેનેડાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સની એક્સચેન્જ ફર્મના સીઈઓ અને સહ-સ્થાપકના મૃત્યુ બાદ રોકાણકારોના 190 મિલિયન ડોલર (રૂ.1300 કરોડ) ફસાઈ ગયા છે
Feb 6,2019, 20:49 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ