हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cricket world cup 2023 photos
Cricket world cup 2023 photos News
cricket world cup 2023 photos
વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ જોઈને આ અભિનેત્રીએ શમીને કરી લગ્નની ઓફર, લાગે છે જક્કાસ!
પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંને એક પુત્રી પણ છે.
Nov 22,2023, 11:51 AM IST
cricket world cup 2023 photos
શું તમે ભારત-પાકિસ્તાન મેચમાં થયેલાં ત્યાર સુધીના સૌથી મોટા 5 ઝઘડા વિશે તમે જાણો છો?
World Cup 2023: વનડે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી. છેલ્લી વખત બંને ટીમો ODI વર્લ્ડ કપમાં 2019માં સામ-સામે આવી હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023માં આવતીકાલે એટલે કે શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાનો 7-0નો રેકોર્ડ જાળવી રાખવા માટે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. અને વધુ એકવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવશે. સાથે જ પાકિસ્તાન પાસે પણ પોતાના ખરાબ રેકોર્ડને સુધારવાની સારી તક છે. બંને ટીમોમાં દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓ છે, જેઓ એકલા હાથે મેચ જીતાડવામાં પણ સક્ષમ છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના વિવાદની ચર્ચા મેચ કરતાં વધુ થાય છે. ચાલો ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના કેટલાક વિવાદો પર એક નજર કરીએ.
Oct 13,2023, 12:38 PM IST
cricket world cup 2023 photos
ભારત માટે પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમશે આ 5 ક્રિકેટર્સ! યાદીમાં મોટા મોટા નામ
World Cup 2023: ભારતના 5 ખેલાડીઓ એવા છે જેઓ તેમની છેલ્લી ICC ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ 2023 દરમિયાન રમશે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આજથી ભારતમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયાના વર્તમાન ખેલાડીઓમાં 5 ખેલાડીઓ આ વર્ષે તેમની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. ચાલો તે 5 ખેલાડીઓ પર એક નજર કરીએ:
Oct 5,2023, 16:25 PM IST
Trending news
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!