हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
166/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cost
Cost News
Kailash Mansarovar Yatra
મહાકુંભ વચ્ચે ખુશખબર! 5 વર્ષ બાદ શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો કેટલો ખર્ચ થાય
એકબાજુ હાલ સનાતન ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળવડા મહાકુંભ ચાલુ છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર મળ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ યાત્રા માટે તમને કેટલો ખર્ચ થઈ શકે અને કયા કયા દસ્તાવેજ જોઈએ તે વિગતો જાણો.
Jan 28,2025, 9:21 AM IST
gujarat
કેવું હશે માં બહુચરજીનું નવું ધામ? 80 કરોડના ખર્ચે થશે વિકાસ, CMના હસ્તે ખાતમુહૂર્ત
શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિર બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હત કરાયું. પ્રથમ તબક્કામાં રૂપિયા 80 કરોડના ખર્ચે 86.1 ફૂટના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
Aug 23,2024, 21:19 PM IST
Business
સાવ સરળ છે તગડી કમાણીનો આ રસ્તો, સરકાર પણ આ ધંધા માટે કરે છે મદદ
Fish Farming Business: ઘણાં લોકો પોતાના ધંધાની શોધમાં હોય છે પણ તેમને યોગ્ય કોન્સેપ્ટ મળતો નથી. ત્યારે ઘણાં લોકો પૈસા કમાવવા માટે કોઈપણ કામ કરવા તૈયાર હોય છે. એવામાં માછલી ઉછેરનું કામ એવું છે જેમા સાવ ઓછી મહેનતમાં સારા રૂપિયા મળે છે. જાણો આખી પ્રોસેસ અને કમાણી વિશે વિગતવાર...
Feb 4,2024, 16:03 PM IST
surat
SURAT માં ST ના મેનેજરનો પાસવર્ડ ચોરીને સરકારને કરોડોનો ચુનો ચોપડ્યો
GSRTC ના સુરત સીટી ડેપો મેનેજરના યુઝરનેમ તથા પાસવર્ડની ચોરી કરી તેની જાણ બહાર અન્ય વિભાગીય કચેરીની બસની ટ્રીપો ઓનલાઇન કેન્સલ એડહોક કરી GSRTC પાસેથી રીફંડ મેળવી ગુન્હો આચરનાર આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવાયા છે. પાંચ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
Jun 4,2022, 18:31 PM IST
Costliest Water Bottle
1 લીટર પાણીની કિંમત એટલી છે કે ખરીદી લેશો શાનદાર ઘર, જાણો આ પાણી કેમ છે આટલું મોંઘુ?
દુનિયાનું સૌથી મોંઘા પાણી (World's Costiest Water) ની એક બોટલ (Bottle) ની કીંમત (Cost) 45 લાખ રૂપિયાથી વધુ છે. આ પાણી ફિઝી અને ફ્રાન્સમાં એર નેચુનલ સ્પ્રિંગ (Natural Spring) માંથી નિકળે છે. દુનિયાની સૌથી મોંધી (World's Costliest) શૌંપેન અથવા બિયરની કિંમત લાખો-કરોડો રૂપિયા હોય છે પરંતુ શું તમે ક્યારેય વીચાર્યું છે કે પાણીની એક બોટલ (Water Bottle) ની કિંમત લાખોમાં હોઈ શકે છે.
Oct 14,2021, 15:36 PM IST
japan
TOKYO OLYMPICS ના આયોજન પાછળ જાપાનને કેટલો ખર્ચ થયો? જાણો કેવી રીતે કરી તૈયારી
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ટોક્યો ઓલિમ્પિક્સને લઈને એક રિસર્ચ કરી છે. આ રિસર્ચનો દાવો છે કે ટોક્યો ઓલિમ્પિક અત્યારસુધીનો સૌથી ખર્ચાળ ઓલિમ્પિક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લઈને કોરોનાના કારણે ઓલિમ્પિક ગેમ્સનું પોસ્ટપોન થવું એવા અનેક કારણો છે. જેના કારણે ટોક્યો ઓલિમ્પિક્સ પાછળ જાપાનની સરકારે અધધ ખર્ચ કરવો પડ્યો છે. અને શક્યતા છે કે દેશ આર્થિક સંકટનો સામનો કરવો પડે.
Jul 15,2021, 18:05 PM IST
Not changing the engine oil
સમયસર એન્જિન ઓઈલ ન બદલવાનું તમારા ખિસ્સાને પડી શકે છે ભારે?, જાણીલો નહીં તો પસ્તાશો
તમે સમયસર ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવો છો? જો હા તો સારી વાત છે અને ના તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ.
Apr 30,2021, 16:10 PM IST
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પહેલા જાણી લો કેટલો થશે ખર્ચ? આ રહી તમામ માહિતી
Oct 30,2020, 21:26 PM IST
વરસાદ
શ્રાવણમાં ફળાહાર પર રહેલા લોકો માટે ખરાબ સમાચાર, જાણવા માટે કરો ક્લિક
હવે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે અનેક લોકો ઉપવાસ કરે છે અને માત્ર ફળાહાર કરે છે. જોકે ફળોની કિંમતમાં મોટો ઉછાળો આવતા લોકો માટે ફળોની ખરીદી મુશ્કેલ બની છે.
Aug 2,2019, 10:06 AM IST
Trending news
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત