हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Stop Karo Na
Corona stop karo na 4 News
Lockdown 2
ગુજરાતમાં કોરોનાના દર્દીઓને ધર્મ આધારે અલગ કરવાના મુદ્દે વિદેશ મંત્રાલયે USCIRFની ઝા
અમેરિકા (USA) ના યુનાઈટેડ કમિશન ઈન્ટરનેશનલ ફ્રીડનમ (USCIRF) ના નિવેદનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે USCIRF પર શાબ્દિક હુમલો કર્યો છે. ગુજરાતની ઘટનાને ધાર્મિક રંગ આપવાના USCIRF ના પ્રયાસોને વિદેશ મંત્રાલયે નકારી કાઢીને તેને બાલિશ હરકત ગણાવી છે.
Apr 16,2020, 7:50 AM IST
gujarat
વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના
અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Apr 15,2020, 16:07 PM IST
gujarat
સુરતમાં થઈ મુંબઈવાળી, લોકડાઉન લંબાવાતા રત્ન કલાકારો-પરપ્રાંતીયો અકળાયા, રસ્તા પર હોબ
વતન જવાની માંગ સાથે મુંબઈના બ્રાન્દ્રા સ્ટેશન પર હજારો લોકોનું ટોળુ એકઠુ થયું હતું. ત્યારે ગઈકાલે સુરત (Surat)માં પણ લોકડાઉનનો ભંગ કરાયો હતો. મૂળ સૌરાષ્ટ્રના રત્નકલાકારો પોતાના વતન જવા માંગ સાથે મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. કામ અને રૂપિયા ન મળવાથી હતાશ થયેલા મજૂરો અને કારીગરો મોટી સંખ્યા રત્ન કલાકારો વરાછા રોડ પર ઉતરી આવ્યા આ ઘટના થતા જ સીઆરપીએફની કંપની અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસમાં સુરતમાં આવુ બીજીવાર બન્યું છે, જેમાં કામદાર (Migrants) વર્ગ બેકાબૂ બની ગયો હતો.
Apr 15,2020, 8:25 AM IST
#Lockdown2
સુરત સિવિલમાં સિલિંગનો પોપડો કોરોનાના દર્દી પર પડ્યો
સુરતમાં વધી રહેલા કોરોના (corona virus)ના નવા કેસ અને મોતના આંકડા વચ્ચે મોટી ઘટના બની છે. સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડની સિલિંગનો પોપડો અચાનક તૂટી પડ્યો હતો. આ પોપડો કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર પડ્યો હતો. જેથી દર્દી ઇજાગ્રસ્ત થયા છે. આજે બપોરે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જેના બાદ 10 થી વધુ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા.
Apr 14,2020, 15:25 PM IST
#Lockdown2
ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું
અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે.
Apr 14,2020, 12:39 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા