हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona-positive
Corona positive 0 News
Sourav Ganguly Corona Positive
ક્રિકેટ જગત માટે માઠા સમાચાર! દાદાને કોરોના થતા સચિન, દ્રવિડ સૌ કોઈ ચિંતામાં! કારણકે
Dec 28,2021, 10:19 AM IST
family was not notified
સુરત: સિવિલમાં પોઝિટિવ દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર, પરિવારને 2 દિવસે ખબર પડી
કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા ખુબ જ બેદરકારી દાખવવામાં આવી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છતા પરિવારને જાણ સુદ્ધા કરવામાં નહી આવ્યું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે.
Jun 27,2020, 8:43 AM IST
gujarat border
રાજસ્થાનના કુશલગઢમા 37 કોરોના પોઝિટિવ, ગુજરાત બોર્ડરનાં 3 જિલ્લામાં ફફડાટ
દાહોદ અને મહીસાગર જિલ્લાને છેડે આવેલી રાજસ્થાન બોર્ડર પર રાજસ્થાના બાસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોનાના એક સાથે 37 કેસ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પરનાં ગામડાઓ અને તંત્રમાં ઉચાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગામડાઓમાં આંતરિક વ્યવહાર ચાલતો રહે છે.
Apr 13,2020, 23:55 PM IST
Corona-positive
ભાવનગરમાં તમામ 12 પોઝિટિવ કેસ અબ્દુલ નામના શખ્સે ફેલાવ્યા, ધરણા કરનાર MLAની ધરપકડ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા સતત ભાર આપવામાં આવી રહ્યો છે કે કોઇ પણ લોકો એકત્ર ન થાય. ભાવનગરનાં સાંઢીયાવાડ અને રૂવાપરી વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઇમરજન્સી વગર કોઇને બહાર જવા માટેની પરવાનગી નથી. આ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.
Apr 8,2020, 1:27 AM IST
Corona-positive
જંગલેશ્વરનો પોઝિટિવ દર્દી ભાગી ગયો, પૂર્વ મેયર તેના પુત્રના સંપર્કમાં આવતા હડકંપ
સાત દિવસ બાદ આજે ફરી રાજકોટ શહેરમાં વધુ એક કોરોના પોઝિટવ કેસ સામે આવ્યો છે. રાજકોટ લેબ ખાતે આજ રોજ કુલ 27 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 26 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે. રાજકોટમાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા રાજકોટમાં કોરોના પોઝિટિવ સંખ્યા 11 પર પહોંચી છે.
Apr 7,2020, 23:07 PM IST
Trending news
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
health
મોસમ બદલતાની સાથે જ ગળામાં થવા લાગ્યો દુખાવો? જાણો રાહત મેળવવાની નિન્જા ટેક્નિક
marriage
શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે
divorce temple
ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું
technology
VIએ લોન્ચ કર્યું AIથી ચાલતું ટૂલ, સ્પેમ મેસેજ દેખાતા તરત કરી દે છે એલર્ટ
ponzi scheme
STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો