हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cool
Cool News
ZEE 24 Kalak Original Video
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી, પડશે હાડ થીજવતી ઠંડી....
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી, આ તારીખ પછી પડશે હાડ થીજવતી ઠંડી....
Nov 12,2024, 9:35 AM IST
Summer
ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવો
કારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
May 20,2024, 14:53 PM IST
Summer
આ કાળઝાળ ગરમીમાં બદલો તમારી Eating Habits, બોડી રહેશે ઠંડા ઠંડા કૂલ કૂલ
Summer: ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. આ સમયે તમારે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોય છે. પરંતુ આ બધાથી બચીને રહેવું જોઈએ.
May 18,2023, 14:35 PM IST
Acidity
Acidity In Summer: એસિડીટીની સમસ્યાથી પરેશાન છો? તો આ ઉપાય કરો, પેટમાં રહેશે ઠંડક
Home Remedieis for Bloating and acidity: ગરમીની સીઝનમાં પાચન તંત્ર ધીમુ થઈ જાય છે અને પેટમાં ગેસ બનવા લાગે છે. ઘણા લોકો પેટ ફુલવા અને આતરડામાં તેજાબ બનવાની ફરિયાદ પણ કરે છે, જાણો તેનો ઘરેલુ ઈલાજ કઈ રીતે કરવો.
Apr 15,2023, 20:32 PM IST
Summer
શરૂ થઇ ગઇ ગરમી!!! આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીંતર પેટની લાગી જશે વાટ
ઉનાળામાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. એવામાં ડી-હાઈડ્રેશનથી બચવા માટે રોજના 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવું ફાયદાકારી છે.
Mar 30,2023, 18:32 PM IST
Summer
આવી રહી છે ગરમી, આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો એટલે જળવાઈ રહે શરીરનું તાપમાન
ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. આ સમયે તમારે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોય છે. પરંતુ આ બધાથી બચીને રહેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આ સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.
Feb 10,2023, 13:24 PM IST
Prickly Heat
Prickly Heat: શરીર પર નીકળતી ગરમીથી પરેશાન છો, તો કરો આ ઘરેલું ઉપાય
સખત ગરમી ગંભીર બર્નિંગ અને ખંજવાળનું કારણ બને છે. ખંજવાળ આવે તો તમારે ખળવું ન જોઈએ...જો ખળશો તો તમને ચેપ પણ લાગી શકે છે...લાલ ફોલ્લીથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું ઉપાય જણાવીએ.
May 11,2022, 11:39 AM IST
Acidity
એસિડીટીની સમસ્યાથી પરેશાન છો? તો આ ઉપાયો કરો, પેટમાં હંમેશા રહેશે ઠંડક
Foods To Relief From Acidity In Summer: ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે..ગરમીમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે...ઉનાળામાં પેટની અનેક સમસ્યાઓની લોકો બૂમો પાડે છે.. ઉનાળામાં યોગ્ય રીતે પાચન ન થતું હોવાથી પેટની સમસ્યા થવા લાગે છે. ઘણા લોકોને ગરમી શરૂ થતા ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા ઉભી થાય છે.. કાળઝાળ ગરમીથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે..જેમાં એસિડિટીની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય અપનાવી શકાય છે.
Mar 22,2022, 16:59 PM IST
Ac
ACને હટાવીને આ વસ્તુ લાવો, ઓછા ખર્ચમાં ઘર રહેશે એકદમ ઠંડુગાર! લાઈટ બીલમાં થશે બચત
મકાન બનાવવામાં જેટલી ધ્યાન રાખવામાં આવે છે તેટલી ધ્યાન મકાનના કલર કામ કરવામાં રાખવામાં આવતી હોય છે. ત્યારે અમુક પ્રકારી કલરકામ કરવાથી તમારું ઘર એકદમ ઠંડુગાર રહેશે.
Aug 15,2021, 11:25 AM IST
Prickly Heat
શરીર પર નીકળતી ગરમીથી પરેશાન છો, આ ઘરેલું ઉપાયથી હંમેશા રહેશો Cool
સખત ગરમી ગંભીર બર્નિંગ અને ખંજવાળનું કારણ બને છે. ખંજવાળ આવે તો તમારે ખળવું ન જોઈએ...જો ખળશો તો તમને ચેપ પણ લાગી શકે છે...લાલ ફોલ્લીથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું ઉપાય જણાવીએ.
Jul 11,2021, 11:09 AM IST
Summer
Health Tips: ઉનાળાની ગરમીથી પરેશાન છો? પીઓ આ શરબત અને રહો ઠંડા-ઠંડા Cool-Cool
દૈનિક તાપમાન વધારો થઈ રહ્યો છે, ગરમીએ જીવનને મુશ્કેલ બનાવ્યું છે. આ સ્થિતિમાં, બીમારીથી બચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા શરીરને અંદરથી ઠંડુ રાખો (તમારા શરીરને ઠંડુ રાખો) જેથી શરીરનું તાપમાન વધારે ન વધે. ઉનાળાની ઋતુમાં હંમેશાં ઠંડી વસ્તુઓ ખાવાનું મન થાય છે. પરંતુ જો તમે આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સને બદલે દેશી પીણાં લો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક હોઈ શકે છે.
Apr 15,2021, 13:35 PM IST
Summer
ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ નહીં પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી મળશે ઠંડક
ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. આ સમયે તમારે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોય છે. પરંતુ આ બધાથી બચીને રહેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આ સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.
Apr 1,2021, 14:16 PM IST
Summer
ગરમીમાં પહેરો આવા આઉટફિટ અને રહો ઠંડા-ઠંડા Cool-Cool
ઉનાળામાં કોઈને પણ હળવા અને ઢીલા કપડાં પહેરવા ગમે છે. આ પાંચ લુક્સ તમે ઉનાળાના ટ્રેન્ડિંગ લુક્સ બનાવી શકો છો.
Mar 4,2021, 17:04 PM IST
ચોરી
ઠંડીનો ફાયદો ઉઠાવતા તસ્કરો, એક અઠાવાડિયામાં 5 જગ્યાએ ચોરી
ઠંડીનો ફાયદો ઉઠાવતા તસ્કરો, એક અઠાવાડિયામાં 5 જગ્યાએ ચોરી
Dec 20,2019, 23:40 PM IST
અમદાવાદ
શિયાળાની ગુલાબી ઠંડીમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા અમદાવાદીઓ
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના લોકો શિયાળાની ગુલાબી ઠંડીમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. તેમજ આ સાથે ગરમ ગરમ કાવા અને અન્ય હેલ્દી પીણાની મજા માણતા જોવા મળ્યા હતા.
Nov 25,2019, 10:30 AM IST
ઠંડી
કાશ્મીરમાં હિમવર્ષાથી રાજ્યમાં શરૂ થયો ઠંડીનો ચમકારો, આ શહેર બન્યું ઠંડુગા
કાશ્મીરમાં પડી રહેલ બરફ વર્ષાથી ગુજરાતમાં શરૂ થયો ઠંડીનો ચમકારો
Nov 10,2018, 11:12 AM IST
Trending news
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા