हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
constituency
Constituency News
lok sabha result
શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો! ગુજરાતની આ 6 લોકસભા બેઠકો પર જીતશે કોંગ્રેસ?
Gujarat Lok Sabha Election Result 2024: ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે.
Jun 4,2024, 10:05 AM IST
gujarat
CM Ganesh Puja: ઘાટલોડિયાના આ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ
મૌલિક ધામેચા/અમદાવાદ: ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
Sep 19,2023, 22:46 PM IST
gujarat
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાને આપી મોટી ભેટ, 81 કરોડના ખર્ચે બનશે ફલાય ઓવર
એએમસી દ્વારા કવોલીફાય થયેલ સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર અનંતા પ્રોકોન પ્રા.લી સાથે ત્રણ વાર નેગોશીએશન બાદ અંદાજી 18 ટકા વધુ ભાવ સાથે રૂપિયા 81 કરોડ 50 લાખની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે.
Apr 10,2023, 19:21 PM IST
gujarat
ચૂંટણી પ્રક્રિયાની ઉડી મજાક! દાંતા વિધાનસભા વિસ્તારનો વધુ એક VIDEO વાયરલ
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે.
Nov 29,2022, 17:54 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાતઃ સૌરાષ્ટ્રની આ બેઠક પર કેમ પક્ષપલટુઓને જ મળે છે મોકો? જાણો
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટથી લડનારા વશરામ સાગઠિયા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને આમ આદમી પાર્ટીએ તેમને રાજકોટ ગ્રામ્ય બેઠકની ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસના ગત વર્ષના ઉમેદવારે તો પક્ષપલટો કરી દીધો છે. એટલે કોંગ્રેસને નવો મુરતિયો શોધવાનો છે.
Oct 28,2022, 14:07 PM IST
gandhinagar
2024 ચૂંટણીમાં ભાજપ માટે મત માંગવા આવીશ ત્યારે પાંચ વર્ષનો હિસાબ પણ આપીશ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ (Amit Shah) આજે ગાંધીનગર જિલ્લાની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત 26 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું
Jul 12,2021, 13:18 PM IST
gandhinagar
કેન્દ્રીય ગૃહ મંત્રી આજે ગાંધીનગર, અમિત શાહના હસ્તે 25 કરોડથી વધુના કામોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ (Amit Shah) આજે ગાંધીનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત 25 કરોડથી વધારેના વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે
Jul 12,2021, 12:27 PM IST
MLA
MLA મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ખરીદી પોતાના મતવિસ્તારમાં લોકકલ્યાણ
ધારાસભ્ય મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી દર્દીઓની સગવડ માટે અને કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે દેલાડની જીવનરક્ષા હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. સાંસદ સી.આર. પાટીલના હસ્તે દર્દીઓની સેવામાં હોસ્પિટલના ટ્રસ્ટીઓને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
Apr 29,2021, 23:57 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ