हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Community Transmission
Community transmission News
Coronavirus 3rd Wave
સાવધાન! આવી ગઇ Corona ની ત્રીજી લહેર, દિલ્હી-મુંબઇમાં શરૂ થયું કોમ્યુનિટી ટ્રાંસમિશન
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર સતત વધી રહ્યો છે અને કોવિડ-19 નો નવો વેરિએન્ટ ઓમિક્રોન (Covid-19 Omicron Variant) ઝડપથી લોકોને ચપેટમાં લઇ રહ્યો છે. ગત 24 કલાકમાં દેશભરમાં 13154 નવા કેસ નોંધાયા છે.
Dec 30,2021, 16:26 PM IST
કમ્યુનિટી ટ્રાન્સમિશન
ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Dr Harshvardhan,) રવિવારે કહ્યું કે કોરોના વાયરસ (Corona Virus) નું સામુદાયિક સ્તરે સંક્રમણ (Community Transmission) કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી.
Oct 19,2020, 7:42 AM IST
IMA
IMAએ કોરોનાના 'કમ્યુનિટી ટ્રાન્સમિશન' પર આપ્યું મોટું નિવેદન
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) સામુદાયિક સંક્રમણ સ્તરે પહોંચી ગયો હોવાના અહેવાલોનું ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ખંડન કર્યું છે. IMAએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવું કોઈ નિવેદન આપ્યું નથી. સંસ્થાએ એમ પણ કહ્યું કે આ અંગે અધિકૃત ડેટા જાહેર કરવાનું કામ સરકારી એજન્સીઓનું છે. તેમનું નહીં. IMAના જણાવ્યાં મુજબ ક્રાઉડ સોર્સિંગ ડેટા એક નાની વસ્તુ છે, તેને સરકારના અધિકૃત ડેટા પર પ્રાથમિકતા આપી શકાય નહીં.
Jul 20,2020, 15:43 PM IST
Community Transmission
ભારતમાં Covid-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કોરોનાથી હાલાત બગડ્યા: IMA
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ 10 લાખ પાર થઈ ગયા છે. આવા સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ (Community Transmission) શરૂ થઈ ગયું છે અને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
Jul 19,2020, 8:37 AM IST
Community Transmission
કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તર પર પહોંચ્યો ભારતમાં કોરોના વાયરસઃ સ્વાસ્થ્ય નિષ્ણાંતો
સરકાર વારંવાર તે કહી રહી છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામુદાયિક પ્રસારના સ્તર પર પહોંચ્યું નથી, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ તે વાતની પુષ્ટી કરી છે કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.
Jun 1,2020, 18:34 PM IST
Coronavirus in India
દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તો નથી થયું શરૂ? 75 જિલ્લાની થશે તપાસ
દેશમાં આશરે 75 જિલ્લા એવા છે જ્યાં કોરોના વાયરસના મોટા ભાગના કેસ આવ્યા છે. હવે આ વાતની આશંકા વધી રહી છે કે ક્યાંક આ જિલ્લામાં વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન તો શરૂ થયું નથી ને. આઈસીએમઆર તેના માટે સ્ટડી શરૂ કરી રહ્યું છે.
May 9,2020, 8:42 AM IST
ICMR Report
શું ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો 'જ્વાળામુખી' ફાટવાનો છે? ચોંકાવનારો રિપોર્ટ
શું ભારતમાં કોરોના મહામારીએ જ્વાળામુખીનું સ્વરૂપ લઈ લીધુ છે જે ગમે ત્યારે ફાટી શકે છે? આ સવાલ Indian Council of Medical Research એટલે કે ICMRના એ રિપોર્ટથી ઉઠે છે જેનાથી એવા સંકેત મળે છે કે ભારત હવે કોરોના સંક્રમણના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે અથવા તો પહોંચવાની તૈયારીમાં છે. આખરે ICMRના એ રિપોર્ટમાં એવું તે શું છે જેણે ભારતમાં આ વાયસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission)વાળા જોખમની ઘંટડી વગાડી છે?
Apr 11,2020, 6:38 AM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ