हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cold forecast
Cold forecast News
weather update
ફરી બદલાશે મોસમનો મિઝાઝ, ક્યાંક ધુમ્મસ તો ક્યાંક ધોમધાર વરસાદ, ફરી ઠંડી પડશે
Weather News: ફરી એકવાર હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. 19 થી 21 ફેબ્રુઆરી સુધી પ્રદેશની 2500 થી 3000 મીટરની ઉંચી પહાડી પર હિમવર્ષાની સંભાવના છે. જેની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે.
Feb 18,2024, 22:41 PM IST
meteorological department
તો રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? હવામાન વિભાગે કરી નવી આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તેની માહિતી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. બીજીતરફ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધશે.
Feb 5,2024, 17:59 PM IST
wethar update
ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! હોળી પહેલા અંબાલાલ પટેલનો સૌથી ખરાબ વરતારો
Gujarat Weather Forecast: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ એક આગાહી સામે આવી છે. ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી. ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી. જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.
Jan 18,2024, 17:05 PM IST
gujarat
ભરશિયાળે ઠંડી કે વરસાદ નહી આવશે આ મોટું સંક્ટ! વર્ષ 2024 ગુજરાત માટે ઘાતક સાબિત થશે?
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. આમ, નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે. પરંતુ બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતા તીવ્ર ઠંડીનો અહેસાસ પણ નથી થઈ રહ્યો. ત્યારે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે આગામી પાંચ-સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જોકે, ભરશિયાળે હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે.
Dec 26,2023, 16:59 PM IST
Gujarat Weather
આંચકાજનક આગાહી! સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, આ તારીખથી ગુજરાત આખું થઈ જશે ટાઢું
Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે.
Dec 23,2023, 19:00 PM IST
Coldwave
હવે રાજ્યમાં શરૂ થશે કાતિલ ઠંડી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
રાજ્યમાં પડેલા માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. અચાનક આવેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. રાહતની વાત છે કે હવે રાજ્યમાં વધુ માવઠું પડશે નહીં પરંતુ હવે ઠંડીની સીઝન શરૂ થવાની છે.
Nov 27,2023, 18:21 PM IST
gujarat
ગુજરાતભરમાં આગામી દિવસોમાં કેવી રહેશે ઠંડી?, જાણો હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી માવઠાના માહોલ બાદ ફરીથી હાડ થીજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો છે. જ્યારે હજુ પણ રાજ્યમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે.
Dec 10,2021, 0:05 AM IST
Trending news
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!
Valsad
વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ
health tips
Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા