हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
365/ 4
(100)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CNG pump
Cng pump News
CNG pump
ગુજરાતમાં 12 લાખ રીક્ષા અને 6 લાખ કારના થંભી જશે પૈંડા, વાહન ચાલકો માટે મોટા સમાચાર
આજે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એશોશીએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યુ કે છેલ્લા પપ માસમાં સીએનજીના દરોમાં ધરખમ વધારો થયો છે.
Feb 28,2023, 18:59 PM IST
CNG pump
CNG Pump: ગુજરાતમાં આવતીકાલે CNG પંપ બંધ રહેશે કે ચાલું? વાહન ચાલકો માટે મોટા સમાચાર
CNG બંધ થાય તો વાહન ચાલકોને પેટ્રોલ ઉપર ગાળું ગબડાવવું પડશે, પણ મોંઘા પેટ્રોલને કારણે તેમના આર્થિક બજેટ ખોરવાશે. ત્યારે આજે સાંજે સીએનજી પમ્પ સંચાલકો અને ગુજરાત ગેસ કંપની સાથે થયેલી બેઠક પડી ભાંગી હતી.
Feb 15,2023, 22:58 PM IST
cng pump near me
CNG વાહન ચાલકોને વધુ એક આંચકો, પેટ્રોલની નજીક પહોંચ્યા સીએનજીના ભાવ
મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધાર્યો કર્યો છે. આ સાથે જ હવે લોકોને વધેલા ભાવ પર સીએનજી ખરીદવો પડશે અને તેના માટે લોકો હવેથી એકસ્ટ્રા પૈસા આપવા પડશે. તો બીજી તરફ આ સાથે જ પાઇપ્ડ પ્રાકૃતિક ગેસ (PNG) ના ભાવમાં વધારો કર્યો છે.
Aug 3,2022, 9:01 AM IST
you don't read
પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો
ખેડાના કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે પેટ્રોલ પંપ આપવાની લાલચ આપી અમદાવાદના ઈસમો સાથે 73 લાખની છેતરપિંડી કરનાર આરોપીની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કમલેશભાઈ જયસ્વાલ અને હસમુખભાઈ પટેલ નામના બે વ્યક્તિઓ નવો ધંધો શરૂ કરવાનું ઈચ્છા હોય તેઓએ ખેડાના કઠલાલ તાલુકાના ગામે આવેલ રાયકા પેટ્રોલ પમ્પ ના માલિક સાથે પેટ્રોલ પંપ ખરીદવા બાબતે વાતચીત કરી હતી. શરૂઆતમાં કમલેશભાઈ અને હસમુખભાઈ સાથે જુદા જુદા 73 લાખના સોદા થયા બાદ આ ચીટર ગેંગ એ તેમની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ જ્યારે વાત આવી દસ્તાવેજ કરવાની ત્યારે અશોકભાઈ નાગજીભાઈ રબારી, રમેશભાઈ શંકરભાઈ રબારી અને હુસૈન મહંમદ સલીમ ભાઈ ચૌહાણ એ આ ફરિયાદીને મામલતદાર કચેરીએ બોલાવી તેમને ધાકધમકી આપી ત્યાંથી કાઢી મુક્યા હતા.
Oct 3,2020, 20:35 PM IST
CNG pump
સુરતના CNG પંપ પર સ્કુલવાનમાં આગ: ડ્રાઇવર ભાગી ગયો, પંપના કર્મચારીએ બુઝાવી
જહાગીરાબાદ દાંડી રોડ પર આવેલા સીએનજીના પંપમાં એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઇ હતી. સ્કુલ વાનમાં સવારે સાડા 6 વાગ્યે અચાનક આગ લાગવાને કારણે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાની સાથે જ અચાનક કારચાલક પોતાની ગાડી છોડીને પંપની બહાર ભાગી ગયો હતો. જો કે પંપના કર્મચારીએ પંપ છોડીને ભાગી જવાને બદલે તેણે બહાદુરીથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
Dec 16,2019, 18:39 PM IST
Trending news
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ