हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
117/ 7
(55.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Civil Services
Civil services News
ias officer
જાણી લેજો! દેશમાં સૌથી તાકતવર અધિકારી કોણ હોય છે? કોની પાસે છે હોય છે સૌથી વધુ પાવર?
આપણને રોજિંદા જીવનમાં લગભગ જગ્યાઓ પર અધિકારીઓ જોવા મળતા હોય છે. તેને જોઇને ઘણા લોકોને એવું થતું હશે કે, કદાચ તેઓ પણ અધિકારી બને. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, આપણા દેશમાં સૌથી તાકતવર અધિકારી કોણ છે કે, જેની પાસે સૌથી વધુ પાવર છે..? દેશમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક સ્તર પર અધિકારીઓને તૈનાત કરવામાં આવે છે. એવામાં IAS ઑફિસર પાસે સૌથી વધુ પાવર હોય છે. એમાં પણ ખાસ કરીને સચિવ પદ પર તૈનાત અધિકારી એકદમ પાવરફૂલ હોય છે.
Dec 20,2023, 16:34 PM IST
Ahmedabad
UPSC ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોનો જુસ્સો, ‘ગોળીથી ડરતા નથી તો કોરોનાથી કેમ ડરીએ’
Apr 18,2021, 10:22 AM IST
Jammu and Kashmir cadre
સિવિલ સર્વિસિઝની જમ્મૂ-કાશ્મીર કેડર ખતમ, કેન્દ્ર સરકારે કર્યો આદેશ
કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવા અને પૂર્વવર્તી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મૂ કાશ્મીર તથા લદ્દાખ)માં વિભાજીત કરવાના એક વર્ષથી વધુ સમય બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
Jan 8,2021, 15:12 PM IST
UPSC
જજીસની નિયુક્તિમાં SC-STને અનામત્ત આપવા અંગે સરકારની વિચારણા: પ્રસાદ
મોદી સરકારનાં જજોની નિયુક્તિ માટે અખિલ ભારતીય ન્યાયીક સેવાનાં પક્ષમાં છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંઘ લોક સેવા પંચના માધ્યમથી એન્ટરન્સ એક્ઝામ દ્વારા ન્યાયીક સેવાઓમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (SC-ST) માટે અનામતની વ્યવસ્થા થઇ શકે છે. લખનઉમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે કોર્ટમાં આ તબક્કાનું પ્રતિનિધિત્વ વધારવાનાં દ્રષ્ટીકોણથી આ વાત કરી છે.
Dec 26,2018, 9:02 AM IST
યૂપીએસસી
UPSC civil Service Exam : સરકારે જાહેર કર્યો મહત્વનો નિર્ણય
સિવિલ સર્વિસ સેવા ભરતી પરીક્ષામાં ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા ઘટાડવાની વાત પર પૂર્ણ વિરામ મુકાયું છે. કેન્દ્ર સરકાર તરફથી એ સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાતું હતું કે, નીતિ આયોગે સિવિલ સેવા પરીક્ષા માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા ઘટાડી દીધી છે.
Dec 25,2018, 14:20 PM IST
Trending news
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો
Chandra gochar
ડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચર
Forest Area
વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
health
મોસમ બદલતાની સાથે જ ગળામાં થવા લાગ્યો દુખાવો? જાણો રાહત મેળવવાની નિન્જા ટેક્નિક
marriage
શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે
divorce temple
ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું