हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chocolate Day
Chocolate day News
Chocolate Day
વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે, જાણો ચોકલેટ સાથે જોડાયેલી અજાણી વાતો
Chocolate Day: 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરાય છે. વેલેન્ટાઈન ડે પહેલાના અઠવાડિયાને 'વેલેન્ટાઈન વીક' તરીકે પ્રેમી યુગલો આ પર્વ મનાવતા હોય છે. આ વેલેન્ટાઈન વીકમાં 9 ફેબ્રુઆરીએ એટલે કે વીકના ત્રીજા દિવસે 'ચૉકલેટ ડે' મનાવવામાં આવે છે.
Feb 9,2024, 8:30 AM IST
Valentine Week
આવતી કાલથી શરૂ થશે 'પ્રેમનો સપ્તાહ', કાલે કયો દિવસ અને શું કરવું તે ખાસ જાણો
Valentine's Week: આ મહિનામાં વેલેન્ટાઈન ડે પણ આવે છે જેનો યુવાઓ ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુવાઓ અધિકૃત રીતે પોતાના પ્રેમી કે પ્રેમિકાની સામે પ્રેમનો ઈઝહાર કરે છે. જો કે વેલેન્ટાઈન ડે પહેલાનું અઠવાડિયું વેલેન્ટાઈન વીક તરીકે ઉજવાય છે. આ વેલેન્ટાઈન વીક એ 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી હોય છે.
Feb 6,2023, 15:18 PM IST
Valentine Week
વેલેન્ટાઇન વીક: કયા દિવસે શું કરવું તે જાણી લો નહીં તો આ વર્ષે પણ એકલા રહી જશો!
નવી દિલ્લી: વેલેન્ટાઈન વીક હવે શરૂ થવાની તૈયારી છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ શોપ હોય કે પછી ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ, બધાએ ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવાની શરૂ કરી દીધી છે. જેથી પ્રેમી પંખીડા આ વીકને સારી રીતે સેલિબ્રેટ કરી શકે. જે પ્રમાણે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગે છે. તેવી જ રીતે લવર્સ વેલેન્ટાઈન વીક નજીક આવતાં જ નવર્સ થઈ જાય છે કે તે પોતાના સમવન સ્પેશિયલને કેવી રીતે સ્પેશિયલ ગિફ્ટ આપીને સારું ફીલ કરાવશે અને દરેક દિવસને કઈ રીતે ખાસ બનાવશે. જો તમે પણ તમારા પાર્ટનર માટે આ વેલેન્ટાઈન વીકને ખાસ બનાવવા માગો છો તો વેલેન્ટાઈન વીક યાદીની સાથે તે ખાસ દિવસને યાદગાર બનાવી શકો છો.
Feb 5,2022, 9:23 AM IST
Valentine Week
જાણો 4 હજાર વર્ષ જૂનો છે ચોકલેટનો ઈતિહાસ
કોઈ પણ નાના બાળક કે પછી યુવતી સામે ચોકલેટનું નામ લો...તેમના ચહેરા ખીલી ઉઠશે. ચોકલેટ આમ તો દરેક વર્ગને પસંદ હોય છે પરંતું બાળકો અને યુવતીઓમાં ચોકલેટ પ્રત્યે અલગ જ ક્રેઝ હોય છે. તેમને કોઈ પણ સમયે કેટલી પણ ચોકલેટ આપો તે લોકો ચોકલેટને ક્યારે ના નથી કહેતા...એટલે પ્રેમી તેની પ્રેમિકાને બીજી કોઈ મોંઘી ગિફ્ટ આપે કે ન આપે પરંતું ચોકલેટ ચોક્કસથી આપે છે. 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરાય છે. વેલેન્ટાઈન ડે પહેલાના અઠવાડિયાને 'વેલેન્ટાઈન વીક' તરીકે પ્રેમી યુગલો આ પર્વ મનાવતા હોય છે. આ વેલેન્ટાઈન વીકમાં 9 ફેબ્રુઆરીએ એટલે કે વીકના ત્રીજા દિવસે 'ચૉકલેટ ડે' મનાવવામાં આવે છે. તમારી ફેવરિટ ચોકલેટની શરૂઆત ક્યા થઈ? અને તમે ક્યારે તીખી ચૉકલેટ વિશે સાંભળ્યું છે?...અહીં જાણો ચૉકલેટ વિશે રસપ્રદ જાણકારી
Feb 9,2021, 10:53 AM IST
Valentine Day
ભાડા પર Boyfriend બને છે આ વ્યક્તિ, અત્યાર સુધી આટલી છોકરીઓને કરી ચૂક્યો છે ડેટ
આ વ્યક્તિ ગત ત્રણ વર્ષથી વેલેંટાઇન ડે (Valentine's Day) પર ભાડાનો બોયફ્રેંડ (Boyfriend) બને છે. શકુલ ગત 3 વર્ષોથી રેંટ પર બોયફ્રેંડ બને છે. તે કહે છે કે ગત 3 વર્ષમાં 45 મહિલાઓ સાથે ડેટ પર જઇ ચૂક્યો છું.
Feb 6,2021, 10:10 AM IST
Trending news
elections 2024
તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
Job
નાબાર્ડ ઑફિસ એટેન્ડન્ટની ભરતી, 10 પાસને મળશે નોકરી મેળવવાની તક
surat news
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
health
Liver Disease: લિવર ખરાબ હોવાની જાણકારી આપે છે આ 5 લક્ષણો, ન કરો તેને નજરઅંદાજ
lifestyle
હાર્ટ એટેકનો ડર થઈ જશે કોસો દૂર, ડોક્ટરએ જણાવ્યા આ 5 'લાઈફસેવિંગ સૂપરફૂડ્સ'
Surya Mangal Gochar
2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે
JK Assembly Election 2024
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડી દીધી
7th Pay Commission
1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
entertainment
1993ની બ્લોકબસ્ટર! જેણે એ જમાનામાં મચાવેલી ધૂમ, અભિનેત્રી હવે બિગ બોસમાં દેખાશે