हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandra Grahan 2022
Chandra grahan 2022 News
moon eclipse chandra grahan live dikhao
Chandra Grahan: ભારતમાં પુરૂ થયું 'સુપરમૂન' જાણો ગ્રહણ બાદ તાત્કાલિક શું કરવું જોઇએ
Lunar Eclipse 2022: તમને જણાવી દઇએ કે ચંદ્ર ગ્રહણ કેટલીક જગ્યાએ સ્પષ્ટ દેખાયું હતું, તો કેટલીક જગ્યાએ આંશિક જોવા મળ્યું હતું. ધર્મ અને જ્યોતિષમાં ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણની ઘટનાને અશુભ ગણવામાં આવે છે.
Nov 8,2022, 19:14 PM IST
Chandra Grahan 2022
ભારતમાં ચંદ્રગ્રહણનો સમય, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ, ભૂલથી પણ ન કરો આ કામ
Chandra Grahan 2022 Sutak timings: વર્ષ 2022નું અંતિમ ચંદ્ર ગ્રહણ મંગળવારે છે. કારતક પૂનમના દિવસે લાગનારૂ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણનો સૂતક કાળ 9 કલાકનો છે. આવો જાણીએ આ સૂતક કાળમાં શું કરવું જોઈએ અને શું નહીં.
Nov 7,2022, 22:45 PM IST
Chandra Grahan 2022
Chandra Grahan 2022: મંગળવારે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકોને થશે ફાયદો
Chandra Grahan 8 November 2022: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ એક દિવસ બાદ મંગળવારે કાર્તિક પૂનમના દિવસે છે. આ ચંદ્રગ્રહણ એટલે ખાસ છે કારણ કે 15 દિવસની અંદર આ બીજુ ગ્રહણ છે.
Nov 6,2022, 18:06 PM IST
Chandra Grahan 2022
ચંદ્ર ગ્રહણ દરમિયાન કરી લો આ ચમત્કારી મંત્રનો જાપ, પુરી થશે તમામ મનોકામના
Chandra Grahan Mantra Jaap: જો તમે તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો ચંદ્ર ગ્રહણ દરમિયાન બતાવવામાં આવેલા કેટલાક મંત્રોના જાપથી તેનાથી રાહત મળી શકે છે. કહેવાય છે કે ગ્રહણ કાળમાં મંત્ર જલદી સિદ્ધ થાય છે.
Nov 4,2022, 16:09 PM IST
Chandra Grahan 2022
Chandra Grahan 2022: 8 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ખાસ વાતો
Lunar Eclipse 2022: જ્યોતિષ શાત્રમાં ગ્રહણની ઘટનાને અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન પૂજા-પાઠ અને શુભ કાર્યો કરવામાં આવતા નથી. શાસ્ત્રોમાં ગ્રહણને લઈને કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે.
Oct 27,2022, 15:25 PM IST
Chandra Grahan
આવતીકાલે સવારે જોવા મળશે લોહીલુહાણ જેવો ચંદ્ર! જાણો શું છે બ્લડ મૂન જોવાનો સમય?
Chandra Grahan 2022: વર્ષ 2022નું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતીય સમયાનુસાર 16 મે સોમવારે સવારે 07.57 કલાકે શરૂ થશે. આ ચંદ્રગ્રહણ બપોરે 12.20 સુધી રહેશે. એટલે કે આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 5 કલાકનો રહેશે. જો કે, ભારતમાં દેખાતું ન હોવાને કારણે તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.
May 15,2022, 14:28 PM IST
Chandra Grahan 2022
આ 5 રાશિના જાતકો માટે શુભ છે ચંદ્ર ગ્રહણ, થશે ચારેય તરફથી ફાયદો!
Chandra Grahan 2022 Effect on Zodiac Sign: 16 મે ના પૂર્ણ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. આમ તો આ ગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો તેનો સુતક કાળ માન્ય રહેશે. જ્યોતિષ અનુસાર આ ગ્રહણ 5 રાશિના જાતકો પર શુભ અસર પડશે. જો કે, ધર્મ અને જ્યોતિષમાં સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણને શુભ માનવામાં આવતા નથી. તેથી આ દરમિયાન કેટલાક કામ કરવાની ના પાડવામાં આવે છે. 2 દિવસ બાદ થઈ રહેલા ચંદ્ર ગ્રહણ ઉત્તર દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકાના કેટલાક ભાગમાં દેખાશે. આવો જાણીએ આ ગ્રહણ કઈ રાશિના જાતકો માટે શુંભ છે.
May 14,2022, 17:08 PM IST
Chandra Grahan 2022
Chandra Grahan 2022: વૈશાખ પૂર્ણિમાએ થશે ચંદ્રગ્રહણ....જાણો કેમ કહેવાય છે બ્લડ મૂન
Lunar Eclipse 2022: વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ 16 મેએ છે. આ દિવસે વૈશાખની પુનમ પણ છે. મહત્વનું છે કે ચંદ્ર ગ્રહણ હંમેશા પુનમ પર લાગે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે. જાણો કેમ.
May 10,2022, 17:37 PM IST
Trending news
garlic
Garlic: ઘીમાં શેકેલું લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો
Raj Kundra
ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
Ahmedabad
અમદાવાદ દેશમાં સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારું શહેર બન્યું, નવા રિપોર્ટમાં થયો ખુલાસો
bangladesh
સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
Ishan Kishan
ગજબ તૂટી પડ્યો ઈશાન કિશન...ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોઈ સિલેક્ટર્સને પણ થતો હશે પસ્તાવો!
Neeru Bajwa
મમતા કુલકર્ણીના ગાયબ થતા આ બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગઈ હતી સુપરસ્ટાર, ઓળખી તમે?
cyclone
ઘરમાં જ રહેજો...આજનો દિવસ 'ખતરનાક'; 7 રાજ્યો માટે ચેતવણી, વાવાઝોડું તબાહી મચાવશે
URIC ACID
સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો તુરંત મટશે
Maharashtra politics
શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ
Sindoor
કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત