हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Car Crash
Car crash News
andrew mackenzie
58 વર્ષના વ્યક્તિની ખોવાઇ ગયેલી યાદશક્તિ 1993થી શરૂ થઇ! ઉઠતાં જ વાઇફને કર્યું પ્રપોઝ
જોકે આ સમગ્ર મામલો અમેરિકાના વર્જિનિયાનો છે અને આ વ્યક્તિનું નામ એંડ્ર્યૂ મૈકેંજી. આ વર્ષે જૂનમાં એક રોડ અકસ્માતમાં આ 58 વર્ષના વ્યક્તિની યાદશક્તિ જતી રહી.
Nov 28,2022, 15:53 PM IST
Rohit Bhati
Photos: સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 25 વર્ષની વયે કાર અકસ્માતમાં દર્દનાક મોત
Nov 22,2022, 13:24 PM IST
Rohit Bhati
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 25 વર્ષની વયે કાર અકસ્માતમાં દર્દનાક મોત
Rowdy Bhati Death in Car Crash: 25 વર્ષના એક લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 22 નવેમ્બરની સવારે એક કાર અકસ્માતમાં મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર રોહિત ભાટી કે જેમને લોકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રાઉડી ભાટી તરીકે જાણતા હતા.
Nov 22,2022, 9:12 AM IST
Young businessman
RAJKOT માં સાયકલિંગ કરી રહેલા યુવા ઉદ્યોગપતિનું ગાડીની ટક્કરે નિપજ્યું મોત
શહેરમાં વધી રહેલા સાયકલિંગના કલ્ચર વચ્ચે એક નિરાશાજનક ઘટના સામે આવી છે. વહેલી સવારે સાયકલ ચલાવવા માટે નિકળેલા સાયકલ પ્રેમી ઉદ્યોગપતિને બીઆરટીએસ ટ્રેકમાં બેફામ ગાડીએ ટક્કર મારતા તેમનું મોત થયું છે. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી છે. ઘટનાને નજરે જોનારા લોકોનું માનવું છે કે, ગાડીનો ચાલક 100થી પણ વધારેની સ્પીડમાં બીઆરટીએસ ટ્રેકમાં આવ્યો હતો. જેના કારણે ઉદ્યોગપતિનું મોત નિપજ્યું હતું.
Aug 9,2021, 22:44 PM IST
Young man
JAMNAGAR: બોલિવુડને પણ શરમાવે તેવી રીતે ગાડીમાં આવેલા વ્યક્તિએ કરી હત્યા
ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે એક યુવાનનું ગળુ કાપીને કરપીણ હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી હતી. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને તેના ભાઇએ આ ઘટનાને અંજામ આપતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. હત્યા નીપજાવી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે.
May 24,2021, 22:03 PM IST
સુરત
ગાડી અથડાવવા બાબતે યુવાનોએ પટ્ટા વડે માર્યો જાહેરમાં માર, જુઓ વીડિયો
સુરતના અલઠાણ વિસ્તારની ઘટના, એક યુવાનને જાહેરમાં માર મરાયો. 4 યુવાનોએ પટ્ટા વડે માર માર્યો. ગાડી અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. પીડિત યુવાને ખટોદરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.
Jun 7,2019, 12:34 PM IST
Trending news
ration card
e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!
gujarat weather forecast
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી
Salman Khan
કમાણીના તૂટી જશે રેકોર્ડ, આગામી 3 ફિલ્મોમાં ખતરનાક રોલમાં જોવા મળશે સલમાન ખાન!
Mobile
સરકારનું એલર્ટ! ભૂલથી પણ આ નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં, ફોન થશે હેક
stock market
શેરબજારમાં રોકાણ કરો છો તો આ કંપનીઓના શેર ખરીદી લો, સરકારના એક નિર્ણયથી જબરદસ્ત તેજી
Dark Circles
ડાર્ક સર્કલનો રામબાણ ઈલાજ છે રસોડામાં રહેલ આ વસ્તુઓ,એક અઠવાડિયામાં જોવા મળશે પરિણામ
health tips
રોજ ઘઉંની રોટલી ખાતા હોવ તો સાવધાન...જાણો કઈ બીમારીઓનું ઘર બની શકે છે તમારું શરીર
Gujarat politics
હસતા હસતા નીતિન પટેલે કહી દીધી પદ પરથી વિદાયની વાત, રાજકારણમાં આવું પણ થાય!
Farmer ID Card
ખેડૂતોની કોઈ પણ યોજનાનો લાભ લેવો હશે તો જોઈશે આ કાર્ડ, શું તમે બનાવ્યું?