हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cancer patient
Cancer patient News
hospital
કેન્સરગ્રસ્ત દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવામાં લાગી ગયું હોસ્પિટલ ટ્રસ્ટ
જીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન-મરણ વચ્ચે જીવી રહી છે. આ બાળકીને કેન્સર છે. આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
Sep 6,2024, 21:48 PM IST
hair donation
વાહ દીકરી વાહ : તૃષાએ બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું, કેન્સર પીડિતો માટે વાળ આપ્યા
Hair Donation For Cancer Patients : બનાસકાંઠાની 9 વર્ષીય દીકરી કેન્સર પીડિતોના વારે આવી છે. નાની દીકરીએ પોતાના વાળ મુંડન કરાવી કેન્સર પીડિતો માટે કામ કરતી સંસ્થાને ડોનેટ કરીને અનોખી મિશાલ રજૂ કરી છે.
Mar 16,2023, 14:25 PM IST
penis transplant
પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું,ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું
ડૉક્ટરોએ દર્દીના ડાબા હાથની ત્વચા, ચેતા અને રક્તવાહિનીઓ લઈને નવું શિશ્ન તૈયાર કર્યું. માઇક્રોસ્કોપિક ટેકનીકની મદદથી નવા બનેલા પેનિસને તે જ જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમાં લોહીનો પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો.
Feb 25,2023, 18:03 PM IST
World Cancer Day
દર્દીએ કહ્યું, મહિને 2500 થી 3000 રૂપિયા તંબાકુ પાછળ ખર્ચીને જીભનું કેન્સર મેળવ્યું
World Cancer Day : આજે વર્લ્ડ કેન્સર ડે પર એવા કેસ સ્ટડીની વાત કરીએ કે, જે બતાવશે કે ગુજરાતમાં પ્રસરેલનું પાનમાવાનું દૂષણ કેટલું હાનિકારક છે
Feb 4,2023, 12:49 PM IST
Make A Wish
Cancer Day: નાનકડા કેન્સર દર્દી કલ્પ માટે આરોગ્ય મંત્રીએ કલ્પી ન શકાય તેવુ કામ કર્યુ
World Cancer Day : વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને સાર્થક કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.
Feb 4,2023, 9:51 AM IST
Diwali
દિવાળી દરમિયાન કેન્સરના દર્દીઓની આ રીતે રાખો કાળજી
Cancer Patient: કેન્સરના દર્દીઓએ સમયસર તેમની દવા લેવી જોઈએ, ઘરે પણ માસ્ક પહેરવું જોઈએ અને જો ફટાકડાનો અવાજ વધુ હોય તો ઈયરપ્લગ પહેરવાનું વિચારી શકે છે.
Oct 24,2022, 11:10 AM IST
Weird News
75 વર્ષના કોવિડ દર્દીએ હોસ્પિટલમાં પૂર્વ પત્ની સાથે કર્યા લગ્ન, 2 દિવસ બાદ જ થયું મો
એક 75 વર્ષીય કેન્સર દર્દી કે જેને કોરોના વાયરસનો પણ હુમલો થયો હતો તેના મૃત્યુના બે દિવસ પહેલા જ હોસ્પિટલમાં તેની ભૂતપૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા હતા.
Feb 3,2022, 22:26 PM IST
drugs for alcoholism
આયર્લેન્ડઃ ડોક્ટરે ભૂલથી કેન્સર દર્દીને આપી દીધી દારૂ છોડાવવાની દવા, થયું મોત
વિશ્વમાં દર્દીઓની બેદરકારીઓની ઘટના સામે આવતી હોય છે. આવો એક કિસ્સો હવે આયર્લેન્ડના ડબ્લિન શહેરમાં સામે આવ્યો છે.
Jun 10,2021, 20:18 PM IST
Trending news
T20 Cricket
T20 માં ભારતના આ ખૂંખાર ક્રિકેટરે ફટકારી છે ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા
Gujarat Government Big Decision
કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળામાં ભોજન સાથે આ પણ મળશે
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો