हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
came out
Came out News
Not Mataji's chariot
આકાશમાં માતાજીનો રથ નહી પરંતુ 'ચીનનો રથ' નિકળ્યો હતો, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ?
સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યા હતા અને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા. તો નિષ્ણાંતો તેને ઉલ્કા ગણાવી રહ્યા હતા.
Apr 3,2022, 16:37 PM IST
minister
કોરોનાથી સાજા થયેલા મંત્રીએ બહાર આવતાની સાથે જ નિયમોના ધજાગરા ઉડાવ્યા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં જાણે કોરોનાનો રાફડો ફાટ્યો છે. તેવામાં સૌથી મહત્વનું હથિયાર વડાપ્રધાને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા રસીકરણ અંગે પણ જણાવ્યું છે. જો કે રાજ્યનાં ભાજપના નેતાઓ જાણે આ તમામ નિયમો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
Jan 14,2022, 18:56 PM IST
Cancellation
પરીક્ષાઓનાં ઇતિહાસમાં ક્યારે નહી લેવાયો હોય તેવો હેડક્લાર્કની પરીક્ષામાં નિર્ણય
88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. જેના કારણે હવે તંત્ર સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી પુરાવા જેના પગલે હવે સ્થિતિ હવે કાબુ બહાર હોવાનું પોલીસ સાથે સરકાર પણ માની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.
Dec 17,2021, 21:31 PM IST
vadodara police
વડોદરાના પાદરામાં મહિલાએ લૂંટની ફરિયાદ કરી, પોલીસ તપાસમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યુ
શહેરમાં થયેલી ચકચારી લૂંટની ફરિયાદને ઉકેલવામાં પાદરા પોલીસને સફળતા મળી છે. જો કે ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર લૂંટના બનાવની ફરિયાદ કરનારી મહિલા જ આરોપી નીકળી હતી. પોલીસ તપાસમાં મહિલાએ લૂંટનો ગુનો કબૂલી પણ લીધો છે. લૂંટ કરીને ઘરના વિવિધ વિસ્તારમાં મુકેલ મુદ્દામાલ પોલીસ સમક્ષ આરોપી મહિલાએ બતાવ્યો. પાદરા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dec 20,2020, 21:24 PM IST
Fake election card
બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ બાદ નકલી ચૂંટણી કાર્ડ કૌભાંડ બહાર આવ્યું
લાખણી ખાતે આવેલ સી.એસ.સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચૂંટણી કાર્ડ એક ઈસમ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખણીના એક શિક્ષકનું ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઇ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી.સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળી હતી. તેઓ સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઇ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચૂંટણી કાર્ડમાં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી.
Sep 5,2020, 23:05 PM IST
Amit gupta
મેટ્રો રૂટ પર કેમિકલ બહાર આવવા અંગે અમિત ગુપ્તાની પત્રકાર પરિષદ
Amit gupta held press conference on Chemical came out of Metro Route
Jan 4,2019, 15:50 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ