हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BROWN
Brown News
Urine Colours
પેશાબનો રંગ બતાવશે કઈ છે બીમારી! પીળો, લીલો, લાલ...આ 6 રંગ જણાવશે કેવું છે સ્વાસ્થ્ય
Urine Colours And Its Meaning: એક સ્વસ્થ વ્યક્તિ આખા દિવસમાં લગભગ 7તી 8 વખત યુરિન પાસ કરવા જાય છે. આ નેચરલ પ્રક્રિયા દ્વારા શરીરની ગંદકી બહાર નીકળે છે અને નુકસાન પહોંચાડનારા ટોક્સિન્સથી પણ છૂટકારો મળે છે. અનેક વખત જ્યારે તમે બીમાર પડતા હશો તો ડોક્ટર્સે પેથોલોજિસ્ટ પાસે જઈને યુરિન સેમ્પલ્સ આપવાનું કહ્યું હશે. શું તમે વિચાર્યું છે કે પેશાબ દ્વારા કેવી રીતે તમને બીમારીની ખબર પડે છે. વાત જાણે એમ છે કે યુરિનનો કલર તમારું સ્વાસ્થ્ય જણાવી દે છે. સામાન્ય રીતે પેશાબનો રંગ પાણી જેવોકે હળવો પીળાશવાળો હોય છે. આ સિવાય કોઈ રંગ હોય તો તે ખતરના ઘંટી છે કે કેમ તે ખાસ જાણો.
Dec 2,2023, 9:50 AM IST
Rice
ઉંધુ ઘાલીને ફ્રાઈડ રાઈસને ત્રિપ્પલ રાઈસ ઝાપોટતા પહેલાં જાણો કયા ચોખા છે હાનિકારક?
આ ભાતમાં એન્થોકયાનિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ચોખાને લાલ રંગ આપવાનું કામ કરે છે.તેમાં સારી માત્રામાં આયર્ન હોય છે જે બળતરા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ચોખા ફાયદાકારક છે કારણ કે તેને પચવામાં સમય લાગે છે. લાલ, કથ્થઈ, કાળા અને સફેદમાંથી કયા ચોખા વધુ ફાયદાકારક છે, અહીં જાણો
Jul 9,2023, 16:05 PM IST
Rice
કયા ચોખા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે? સફેદ કે બ્રાઉન કયા ચોખા વધુ સારા?
આપણા દેશમાં ચોખા પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. દક્ષિણ ભારતમાં ચોખાને રોટલી કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે ચોખામાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી માનવામાં આવે છે. પરંતુ લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે સફેદ ચોખા અને બ્રાઉન રાઈસમાં કયા સારા છે?
Feb 21,2022, 14:12 PM IST
Beer
બીયરની બોટલો બ્રાઉન અને ગ્રીન કલરની જ કેમ હોય છે? ખુબ જ રસપ્રદ છે કારણ
બીયર વિશ્વનું સૌથી જૂના આલ્કોહોલિક પીણું છે. પાણી અને ચા બાદ દુનિયાનું ત્રીજુ સૌથી મશહૂર ડ્રિંક બીયર જ છે. બીયર સંલગ્ન આ તથ્યો વિશે તમને કદાચ જ ખબર હશે પરંતુ શું તમે ક્યારેય એક ચીજ પર ધ્યાન આપ્યું છે કે બીયરની બોટલ કાં તો લીલા રંગની હોય છે અથવા તો બ્રાઉન રંગની.
Feb 18,2022, 15:09 PM IST
Rice
લાલ, કથ્થઈ, કાળા અને સફેદમાંથી કયા ચોખા હેલ્થ માટે વધુ ફાયદાકારક છે, અહીં જાણો
Which rice is beneficial for health: ચાલો જાણીએ કે કેટલા પ્રકારના ચોખા હોય છે અને સ્વાસ્થ્યની રીતે તેના ફાયદા શું હોય છે.
Aug 22,2021, 8:00 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો