हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
big prediction
Big prediction News
gujarat
શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી
Ambalal Patel Forecast: હાલ રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના છે. 17થી 30ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે.
Aug 15,2023, 17:01 PM IST
heavy rain Forecast
આગામી 24 કલાક ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આટલા જિલ્લામાં અપાયું એલર્ટ
Gujarat Monsoon 2023: ગુજરાતમાં વાવાઝોડા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 8 તાલુકામાં તો 4 ઈંચ કરતાં વધુ તો 31 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.
Jun 30,2023, 11:46 AM IST
Ambalal Patel
આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી કેટલો થશે વરસાદ?
Gujarat Heavy To Heavy Rains: હવામાન વિભાગે 1 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે નહીં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ યલો એલર્ટ અપાયું છે. કેટલાક વિસ્તારમાં તો એક જ દિવસમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે.
Jun 27,2023, 18:39 PM IST
gujarat
અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; બિપરજોય વાવાઝોડા પછી તરત જ કર્યો મોટો ધડાકો
Gujarat Weather Forecast : દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે.
Jun 20,2023, 14:44 PM IST
gujarat
એવું ના સમજતા કે આ વાવાઝોડું આવશે અને જતું રહેશે! નવરાત્રિ અને દિવાળી પણ બગાડશે!
Ambalal Patel Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે.
Jun 12,2023, 12:52 PM IST
Forecaster Ambalal Patel
અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! માર્ચ-એપ્રિલ મહિનો કાળ બની ત્રાટકશે!
માર્ચ અને એપ્રિલ મહિનામાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે. આ ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજ પ્રપાત અને કરા પડવાની આગાહી કરાઈ છે. વાતાવરણના આ પલટાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થશે.
Mar 10,2023, 18:52 PM IST
gujarat
'હવે 5જી આવી ગયું, 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન' આટલો ફરક છે: PM મોદી
Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે.
Nov 27,2022, 15:48 PM IST
gujarat
Gujarat Election 2022: આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં....
Gujarat Election 2022: કેજરીવાલે ઉમેર્યું હતું કે, ગુજરાત બદલાવ માંગી રહ્યા છે. આજે હું કહું છું કે ગુજરાતમાં આપની પાર્ટી સરકારમાં આવી રહી છે. લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે.
Nov 27,2022, 13:58 PM IST
gujarat
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાતોરાત આ વિસ્તારોમાં આભ ફાટશે..!
Gujarat Monsoon 2022: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
Sep 14,2022, 19:17 PM IST
Ahmedabad
પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Monsoon 2022: અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.
Jul 23,2022, 23:20 PM IST
Trending news
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ