हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bharatji Thakor
Bharatji thakor News
Becharaji
બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે લોકાયુક્તને લખ્યો પત્ર
બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગાંધીનગર લોકાયુક્તને પત્ર લખ્યો હતો. આ પત્રમાં બહુચરાજી તાલુકાની નર્મદા કેનલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી. માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારને કારણે તૂટી જતા પાણી છોડતું નથી. કેનાલમાં પણ ભ્રષ્ટાચાર થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
Jan 25,2020, 20:15 PM IST
Rajya sabha
ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. ન તો મેં ક્રોસ વોટિંગ કર્યું છે.
Jul 5,2019, 15:56 PM IST
Rajya sabha
BIG Breaking : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્ય
બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાના છે તેવુ જાણવા મળ્યું છે.
Jul 5,2019, 23:33 PM IST
Rajya sabha
આ 3 ધારાસભ્યો કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી શકે છે, ક્રોસ વોટિંગની શક્યતા
આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.અને પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે. આ ચૂંટણીની સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ક્રોસ વોટિંગ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Jul 5,2019, 10:59 AM IST
Viral Video
Video : પત્રિકામાં નામ ન છપાવા બાબતે સ્ટેજ પર કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્
કડી ખાતે એક કાર્યક્રમમાં કોંગ્રેસના કલોલના ધારાસભ્ય અને બેચરાજીના ધારાસભ્ય વચ્ચે તકરાર થઈ હતી. સ્ટેજ પર લોકોની વચ્ચે જ બે ધારાસભ્યો બાખડી પડ્યા હતા. કડીના ફતેપુરા રાકડીયામાં ઠાકોર સમાજના સમૂહલગ્ન દરમિયાન આ વિવાદ થયો હતો.
Apr 29,2019, 8:35 AM IST
લોકસભા ચૂંટણી 2019
અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દે ભરતજી ઠાકોરનું નિવેદન, જુઓ વિડીયો
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. અલ્પેશના રાજીનામાને લઇને અનેક તર્કવિતર્કો ઉઠી રહ્યા છે. ભાજપમાં જોડાવા માટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી છે સહિતની ચર્ચાઓ પણ ઉઠી રહી છે, આ સંજોગોમાં ભરતજી ઠાકોરે મોટું નિવેદન આપતાં કહ્યું કે, આ નિર્ણય એ ઠાકોર સેનાની કોર કમિટીનો છે અને અલ્પેશ ભાજપમાં જોડાયા એ વાત વાહિયાત છે.
Apr 11,2019, 17:45 PM IST
Trending news
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો
relationship
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક જ ઓફિસમાં કરે છે કામ? આ રીતે કરો વર્તન, નહીં થાય સમસ્યા
Gujarat politics
ગુજરાત ભાજપ પરિવર્તનના માર્ગે! રાજકારણમાં એવું થયું જેની ભગવા દળને અપેક્ષા ન હતી