हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
16/ 0
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
beneficiaries
Beneficiaries News
gujarat
આ યોજનામાં લાભ લેવા લોકો કેમ કરે છે પડાપડી! શું છે ખાસ? ગુજરાતમાં આંકડો 1.87 કરોડ
PM Jan Dhan Yojana: ભારતના લોકોની સુખાકારીમાં વધારો થાય એ ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના 10 વર્ષ પહેલાં આપણા દૂરંદેશી વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવી હતી. જેણે દેશના લોકોને સશક્ત બનાવવામાં સીમાચિહ્નરૂપ ફાળો આપ્યો છે. આ યોજના એટલે પ્રધાનમંત્રી જન-ધન યોજના.
Aug 31,2024, 18:04 PM IST
Matru Vandana Yojna
મોદી સરકાર આ મહિલાઓને આપી રહી છે 5000 રૂપિયા, યોજના વિશે ખાસ જાણો
Matru Vandana Yojna: વર્ષ 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશની મહિલાઓના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરેલી છે. આવી જ એક યોજના છે- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. જાણો કોને મળી શકે છે લાભ.
Oct 30,2023, 10:40 AM IST
gujarat
સપનાના વાવેતરમાં છેતરપીંડી! ઘરના ઘરનો ફોટો બતાવી, 'મારા હાળા છેતરી ગયા'
મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરીમાં કંઈક આવું જ થયું છે. વર્ષ 2018માં નગરપાલિકા દ્વારા 150 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે એડવાન્સ હપ્તા પેટે 30000 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.
Apr 25,2023, 15:42 PM IST
gujarat
દિવાળી પહેલા PM મોદીએ ગુજરાતીઓને આપી ભેટ, કહ્યું; તમામ માટે આ સોનાની લગડી છે...'
PMJAY-MA Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'સર્વે સંતુ નિરામયા', બધા જ લોકો રોગમુક્ત રહે. રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે મળીને મોટામાંમોટું સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે.
Oct 17,2022, 19:51 PM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં લોકોને મળી રહ્યું છે આલીશાન ઘર, PM મોદીની યોજના બની આશીર્વાદરૂપ
સુરત જિલ્લાના બગુમરા ગામમાં આશરે 3500 લોકોની વસ્તી છે. ગામની મોટાભાગની વસ્તી પટેલો તથા હળપતિઓની છે. આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીએલસી ઘટક હેઠળ 237 લાભાર્થીઓના પાકા આવાસો મંજૂર થયા છે.
Feb 24,2022, 17:01 PM IST
pm kisan maan dhan pension scheme
ખેડૂતો માટે સારા સમાચાર! 10મા હપ્તામાં 4000 રૂપિયાની સાથે મળશે આ બમ્પર લાભ
કેન્દ્ર સરકારે તેની સૌથી મહત્વકાંક્ષી યોજના PM કિસાન યોજનાનો 9મો હપ્તો બહાર પાડ્યો છે. દેશના કરોડો ખેડૂતો આ યોજના (KCC કિસાન ક્રેડિટ કાર્ડ)નો લાભ મેળવી રહ્યા છે.
Nov 17,2021, 18:41 PM IST
beneficiaries
VMCએ 18 મહિનાનું કહી ઘર ખાલી કરાવી નાખ્યા, 3 વર્ષે હજી ખાડો પણ નથી ખોદાયો
શહેરના વારસિયા સ્થિત સંજયનગરના વિસ્થાપીતોને છેલ્લા 3 માસથી મકાનનું ભાડું નહીં મળતા કોર્પોરેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકાએ પીપીપી ધોરણે લાભાર્થીઓને 18 માસમાં પ્રધાનમંત્રી આવાસના મકાનો આપવાનુ વચન આપ્યું હતું. જો કે આજે ત્રણ વર્ષ બાદ પણ મકાનનું કામ શરૂ ન થતાં લાભાર્થીઓની સ્થિતિ ન તો ઘરનાં ન તો ઘાટના જેવી થઇ છે. લાભાર્થીઓમાંથી 100થી વધારે પરિવારના લોકોએ પાલિકાની કચેરી પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
Mar 2,2020, 19:07 PM IST
zee24kalak
અમિત શાહ : 'આયુષ્માન' લાભાર્થીઓ સાથે ખાસ વાતચીત, જુઓ Video
અમિત શાહ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં અમિત શાહ આયુષ્માન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારે 100થી વધુ લાભાર્થીઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલે હાજર છે. હૃદય રોગ, આંખની, બાયપાસ સર્જરી અને મોતિયાના લાભાર્થીઓ ઉપસ્થિત છે, જેમની સાથે અમિત શાહ સંવાદ કરશે.
Oct 26,2019, 16:55 PM IST
ગરીબ કલ્યાણ મેળા
ગરીબ કલ્યાણ મેળાને લઇ તંત્રની બેદરકારી
ગરીબ કલ્યાણ મેળાને લઇ તંત્રની બેદરકારી સામે આવી છે. આજની બદલ 8મીએ ગરીબ કલ્યાણના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને જાણ ન કરવામાં આવતા અનેક લોકોને ધક્કો પહોંચ્યો છે.
Jan 5,2019, 16:25 PM IST
bjp
PM મોદીની કાલે જયપુરમાં રેલી, લોકોને એકત્ર કરવા 7.22 કરોડનો ખર્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જયપુર મુલાકાતે જઇ રહ્યા છે જ્યાં તેઓ કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાન મોદી રેલી માટે લોકોને એકત્ર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનનાં વસુંધરા રાજે સરકારે 33 જિલ્લાઓનાં લાભાર્થીઓને જયપુરમાં વડાપ્રધાન સાથે સંવાદના સ્થળ સુધી લાવવા માટે 5579 બસ બુક કરી છે. જેના પર આશરે 7.22 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
Jul 6,2018, 20:24 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ