हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bank locker
Bank locker News
Ahmedabad
અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!
Bank Locker Safety : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેંકના લોકરમાંથી વૃદ્ધાના દાગીના ગાયબ થયા, બેંકે પણ હાથ અદ્ધર કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી
Jun 25,2024, 13:16 PM IST
31 Dec Deadline
Financial Deadline: 31 December પહેલાં કરી લો આ 4 જરૂરી નાણાકીય કામ, પછી નહી મળે તક
Financial Deadline on 31 December: 31 ડિસેમ્બર મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન, IT રિટર્ન અને UPI ID અને બેંક લોકર એગ્રીમેન્ટ રિન્યુઅલ માટે છેલ્લી તારીખ છે.
Dec 26,2023, 16:51 PM IST
bank locker charges
બેંક લોકરને ઝડપથી કેમ બંધ કરાવી રહ્યા છે લોકો? 1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો
Locker Agreement Renewal: બેંકો દ્વારા ચાર્જમાં સતત વધારાને કારણે 36 ટકા લોકર યુઝર્સે બેંક લોકર બંધ કરી દીધા છે. 16 ટકા લોકોએ કહ્યું કે તેમને નાના કદના લોકરમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
Dec 27,2023, 11:20 AM IST
bank locker
Bank Rules: બેન્કના લોકરમાંથી ચોરી થાય કીમતી સામન તો વળતર કોણ આપે ? જાણો શું છે નિયમ
Bank Locker Rules: શું તમે એ વાત જાણો છો કે બેન્કના લોકરમાં રાખેલી કીમતી વસ્તુઓ ચોરી થઈ જાય તો તેની જવાબદારી કોની હોય? જો તમે એવું વિચારતા હોય કે જવાબદારી બેન્કની હોય તો તમે ખોટું વિચારી રહ્યા છો. બેન્કના લોકરમાં રાખેલી કીમતી વસ્તુઓની જવાબદારી સંપૂર્ણ રીતે બેન્કની નથી હોતી.
Jun 18,2023, 17:00 PM IST
bank locker
RBI Rules: લાખોના દાગીના અને રૂપિયા મૂકનાર આ નિયમ જાણી લેજો નહીં તો પસ્તાશો
Bank Locker Rules 2023: પહેલા સામાન્ય માણસ પાસે બેંકમાં લોકર નહોતું. માત્ર શ્રીમંત અને મધ્યમ વર્ગ જ તેની સેવા લેતો હતો. પરંતુ હવે સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરવા લાગ્યો છે. કોઈપણ રીતે, ચોરીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, લોકો બેંક લોકર ભાડે લે છે અને તેમાં તેમના ઘરેણાં અને કિંમતી વસ્તુઓ રાખે છે.
May 25,2023, 14:27 PM IST
Banking
Bank Locker: બેંક લોકરમાં પૈસા રાખો છો તો થઈ જજો સાવધાન, RBIનો શું છે નિયમ?
Bank Locker: માની લો કે લોકરમાં પડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં પીએનબી બેંક લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. એવામાં શું બેંકની કોઈ જવાબદારી નથી. આવો જાણીએ શું કહે છે આરબીઆઈનો નિયમ.
Feb 14,2023, 7:46 AM IST
Rajasthan
ઉદયપુરમાં PNB લોકર ખોલતા જ યુવતીએ ચીસો પાડી, લાખો રૂપિયા ઉઘઈ ખાઈ ગઈ
Rajasthan: ઉદયપુર શહેરના કાલાજી ગોરાજી સ્થિત પંજાબ નેશનલ બેંકના લોકરમાં પડેલા 2.15 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ. ઉધઈએ લોકરની એક થેલીમાં પડેલી 500-500ની નોટને પાવડર કરી દીધો હતો.
Feb 11,2023, 19:07 PM IST
bank locker
શું તમે તમારી જીવનભરની કમાણી બેંક લોકરમાં રાખી છે? તો જાણો આ ખુશખબર
Bank Locker New Rule: રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ, 2023 સુધીમાં નવા કરારની જરૂરિયાત વિશે જણાવે. બેંકે તેના આદેશમાં કહ્યું છે કે વર્તમાન ગ્રાહકોના ઓછામાં ઓછા 50 ટકા અને 75 ટકાના કરાર અનુક્રમે 30 જૂન અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવા જોઈએ. બેંકોએ સ્ટેમ્પ પેપરની જોગવાઈ, ઈ-સ્ટેમ્પિંગ અને ગ્રાહકો સાથે કરારની નકલ પ્રદાન કરવાની પણ સુવિધા આપવી પડશે.
Jan 24,2023, 7:30 AM IST
Bank Locker rule changes
નવા વર્ષમાં બદલાશે Bank Locker ના મોટા નિયમ, યૂઝ કરો છો તો વાંચો જરૂરી સમાચાર
જે લોકો બેંક લોકરનો ઉપયોગ કરે છે તેમના માટે આ સમાચાર સંપૂર્ણ વાંચવા જરૂરી છે. જો તમે બેંક લોકરનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો નવા નિયમો વિશે જાણવું વધુ જરૂરી છે. પરંતુ અમે ઉપર જણાવ્યું તેમ RBI ગ્રાહકોની સુવિધા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.
Dec 31,2022, 23:30 PM IST
New Locker Rules
1 જાન્યુઆરીથી બદલાશે બેંક લોકરના નિયમો, જાણી લો નહીતર થશે નુકસાન
Bank Locker New Rules: બેંક લોકરના નવા નિયમોની જાણકારી એસબીઆઇ અને BNB સહિત અન્ય બેંક પોતના ગ્રાહકોને એસએમએસ દ્વારા આપી રહી છે.
Dec 20,2022, 17:25 PM IST
Bank Locker Rules
RBI એ બેન્ક લોકરના નિયમમાં કર્યો ફેરફાર, કિંમતી સામાન રાખતા પહેલા જાણી લો વિગત
Bank Locker: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી જારી નોટિફિકેશન અનુસાર બેન્કમાં લોકર લેનારા ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે.
Sep 22,2022, 16:18 PM IST
Ahmedabad
પોલીસની રેઢીયાળ નીતિથી લોકો લોકરમાં દાગીના મુકે છે પણ હવે બેંકો પણ રેઢીયાળ બની
શહેરનાં પાલડી વિસ્તારમાં રહેતા એક પરિવારને બેંકનો કડવો અનુભવ થયો. પોતાના જ બેંક લોકરમાંથી લાખો રૂપિયાનાં દાગીનાની ચોરી થતા આખરે એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદી મૂળ પાલડી ગામમાં રહેતા ગીતાબેન પટેલે વર્ષ 2016માં એલીસબ્રિજની દેના બેંકમાં પોતાનું અને દિકરીનું જોઈન્ટ લોકર રાખી અલગ અલગ દાગીનાં રાખ્યા હતા. જે બાદ નવેમ્બર 2019માં ફરિયાદી મહિલાના બહેનની દિકરી અમેરિકાથી પરત આવતા તેઓ બેંકમાં ગયા હતા.
Jun 11,2022, 16:46 PM IST
અમદાવાદ
Completes IT Search Operation To The Builder In Ahmedabad
Completes IT Search Operation To The Builder In Ahmedabad
Oct 13,2020, 9:45 AM IST
હીરા બજાર
ગટરમાંથી ઘુસી ગુજરાતીઓના કરોડોના દાગીના-રોકડાની ચોરી
બ્રસેલ્સનાં એન્ટવર્પ શહેરની એક બેંકના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં ગટર માર્ગે ઘૂસેલા ચોર ૩૦ લોકર્સ તોડી તેમાં રહેલી કરોડો રૂપિયાની કિંમતી ચીજ-વસ્તુઓ ચોરી કરી ગયા છે. ઘટના શનિવારે બપોર બાદ બની હતી, જેની જાણ સોમવારે સવારે સિક્યુરિટી ગાર્ડને થઈ હતી. જે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી ચોરી કરવામાં આવી છે તે તમામ ગુજરાતીઓના હોવાનું સામે આવ્યું છે.
Feb 6,2019, 20:58 PM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય