हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Baba Siddique
Baba siddique News
Baba Siddique Murder
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું, આણંદના શખ્સે મર્ડરમા કરી હતી મદદ
Baba Siddique Murder Case : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ હત્યા કેસમાં સંયોજક અને ફાયનાન્સરની ભૂમિકા ભજવનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 25માં આરોપી તરીકે સલમાન વોરાની ધરપકડ કરી છે
Nov 18,2024, 9:55 AM IST
ZEE 24 Kalak Original Video
'સલમાન ખાનના હાલ બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે...' સલમાન ખાનને ફરી મળી ધમકી?
'Salman Khan's situation will be worse than Baba Siddiqui...' Salman Khan got a threat again?
Oct 18,2024, 12:55 PM IST
lawrence bishnoi
'સલમાન ખાનના હાલ બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે...' ભાઈજાનને ફરી મળી ધમકી?
બાબા સિદ્દીકીના મોત બાદ હવે સલમાન ખાન પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીવાળો મેસેજ મળ્યો છે. આ મેસેજ લોરેન્સ બિશ્નોઈ ગેંગની નીકટની વ્યક્તિએ મોકલ્યો છે.
Oct 18,2024, 8:50 AM IST
Baba Siddique
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ
Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
Oct 14,2024, 7:03 AM IST
Baba Siddique murder Case
'બાબા'ના મોત પર રાજનીતિ, વિરોધ પક્ષે સરકાર સામે ઉઠાવ્યા સવાલ
અજીત પવાર NCP નેતા બાબા સિદ્દીકીની અજિત પવારની હત્યાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસે આ કેસમાં બે શૂટરોની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજો શૂટર ફરાર છે.
Oct 13,2024, 18:31 PM IST
Baba Siddique
બાબા સિદ્દીના મોત બાદ સલમાન ખાનની સુરક્ષા કેમ વધારી દેવાઈ, આ છે મોટું કારણ
Baba Siddique Death News LIVE : મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા પર થયો મોટો ખુલાસો....લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હત્યાની જવાબદારી....સિદ્દીકી દાઉદ અને સલમાન ખાનના નજીકના હોવાથી હત્યા કર્યાનો સોશિયલ મીડિયા પર કર્યો દાવો
Oct 13,2024, 13:21 PM IST
Baba Siddique
ફટાકડાના શોરગૂલ વચ્ચે 9.9 MM ની પિસ્તોલથી આ રીતે થઈ બાબા સિદ્દીકીની હત્યા
Baba Siddique Shot Dead : અજિત પવાર જૂથના NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને કરી હત્યા. હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બાબા સિદ્દીકીની સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે 2 શંકાસ્પદ આરોપીઓની કરી અટકાયત. પકડાયેલા બંને આરોપીઓ શાર્પશૂટર હોવાની આશંકા
Oct 13,2024, 10:08 AM IST
baba Siddique Shot dead
બાબા સિદ્દીકીને મળેલી Y સિક્યુરિટી પણ ફેલ, આ ગેંગનો હાથ હોવાનો કરાયો દાવો
Baba Siddique Shot Dead: વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઈ છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને એક ફરાર છે. પ્રાથમિક તપાસમાં બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાની શક્યતા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હવે આ એંગલથી પણ તપાસ કરી રહી છે
Oct 13,2024, 8:31 AM IST
Baba Siddique
સલમાન-શાહરૂખનું કરાવ્યું પૅચઅપ! ઈફ્તારમાં થતો સેલિબ્રિટીનો જમાવડો; કોણ હતા બાબા...?
Baba Siddique Murder: મહારાષ્ટ્રની રાજનીતિમાં બાબા સિદ્દીકીનું નામ ઘણું મોટું હતું, પરંતુ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ એક ખાસ વ્યક્તિ હતા. તેમણે બોલિવૂડમાં એવો ચમત્કાર કર્યો, જેને લોકો આજે પણ યાદ કરે છે. સલમાન ખાન અને શાહરૂખ ખાનના ચાહકો આજે પણ પ્રાર્થના કરે છે.
Oct 12,2024, 23:10 PM IST
Baba Siddique
Coronavirus lockdown: પૈસા બાદ હવે આ Actorએ મજૂરોને પૂરુ પાડ્યું ટ્રક ભરી અનાજ
દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આવેલા સંકટમાં બોલીવુડ પણ મદદ કરવા સામે આવ્યું છે. એવામાં સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)એ થોડા દિવસ પહેલા મજૂરો માટે કરોડો રૂપિયાનું દાન કર્યું હતું. ત્યારે હવે તેણે ફરી એકવાર તેમની મદદ આવ્યો છે. સલમાને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કારીગરો માટે હવે ટ્રક ભરી અનાજની મદદ કરવાનું શરૂ કર્યું છે.
Apr 11,2020, 21:13 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!