हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Baahubali
Baahubali News
Indian Actors Who Faced Serious Disease
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!
Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જો કે, આ સ્ટાર્સને ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે. આમાંથી ઘણી સેલિબ્રિટીઓએ તેમની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આવો જાણીએ દક્ષિણ ભારતના કોણ એવા મોટા નામ છે જેમની બીમારીઓએ બધાને ચોંકાવી દીધા.
Aug 18,2024, 10:39 AM IST
Baahubali
કોઇ 23 વર્ષે બની, કોઇનું બન્યું સૌથી મોટું પોસ્ટર... અલગ કારણથી ગિનીઝ બુકમાં નોંધાઇ
Guinness World Record Holder Movies: ચાલો તમને બોલીવુડની તે 6 ફિલ્મો વિશે જણાવીએ જેણે એક યા બીજા કારણોસર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
Oct 29,2023, 13:40 PM IST
Prabhas
એક-બે નહીં 6000 છોકરીઓના દિલ તોડી ચૂકયો છે પ્રભાસ, દક્ષિણનો છે સંજયદત્ત
Prabhas: સાઉથ ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસનું જીવન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી. ના ના... કરીને ફિલ્મોમાં આવવું અને પછી ફિલ્મ કરીને ઇન્ટરનેશનલ સ્ટાર બનવું એ સામાન્ય વાત નથી.
Oct 23,2023, 12:59 PM IST
SOUTH ACTORS
બાહુબલીની 'શિવગામી દેવી' નો બોલ્ડ અંદાજ, અમિતાભ અને શાહરૂખ સાથે કર્યો છે 'રોમાન્સ'!
Baahubali Shivgaami devi fame Ramya Krishnan bold hot look viral: બાહુબલી ફિલ્મમાં શિવગામી દેવીનો રોલ નિભાવનારી અભિનેત્રી રામ્યા કૃષ્ણન રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. રામ્યા જ્યારે પણ મોટા પડદા પર જોવા મળે છે ત્યારે તે પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે રામ્યાએ ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે ઓનસ્ક્રીન રોમાન્સ પણ કર્યો છે. હા... રામ્યાના અમિતાભથી લઈને શાહરૂખ ખાન સુધીના દરેક સાથે ઓનસ્ક્રીન પ્રેમ સંબંધો રહ્યા છે.
Sep 4,2023, 9:18 AM IST
Prabhas
તો શું ફિલ્મ KGF 2ની સક્સેસથી દબાવમાં છે 'બાહુબલી' એક્ટર પ્રભાસ
સાઉથના સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2 રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ..ફિલ્મે રિલીઝ થયાના પહેલા જ દિવસે 130 કરોડની કમાણી કરી હતી. હાલમાં આ ફિલ્મને લઈને 'બાહુબલી' એક્ટર પ્રભાસનું નિવેદન છે ચર્ચામાં KGF 2ના નિર્દેશિત પ્રશાંત નીલ છે.
Apr 15,2022, 23:28 PM IST
Prabhas
શું ખરેખર પ્રભાસે નકાર્યા 5 હજાર લગ્નના પ્રસ્તાવ, બાહુબલી બાદ થઇ ગયા હતા ફેમસ
બાહુબલી બાદ પ્રભાસની પોપુલારિટી ખૂબ વધી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બાહુબલીની સફળતા બાદ પ્રભાસ પાસે લગ્નના લગભગ 5 હજાર પ્રસ્તાવ આવ્યા હતા પરંતુ પ્રભાસે તે સમયે લગ્ન કર્યા ન હતા જોકે તેમણે તમામ સંબંધોને નકારી કાઢ્યા હતા.
Mar 11,2022, 23:05 PM IST
બાહુબલી
'બાહુબલી'ની 'શિવગામી દેવી'એ ખોલ્યું રહસ્ય, આ કારણે છોડ્યું Bollywood
'બાહુબલી (Baahubali)'માં શિવગામી દેવીનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેત્રી રામ્યા કૃષ્ણન (Ramya Krishnan)એ 90ના દાયકામાં બોલીવુડની કેટલીક મુઠ્ઠીભર ફિલ્મો કરી હતી.
Jun 17,2020, 19:37 PM IST
અનુષ્કા શેટ્ટી
'બાહુબલી'ની હિરોઇને આ રીતે ઘટાડ્યું વજન, ફેન્સ સાથે શેર કર્યું સિક્રેટ
સાઉથની ફેમસ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી' બાદ દેશભરમાં મશહૂર થઇ ચૂકી છે. અનુષ્કા હાલમાં પોતાના વેટ લોસને લઇને ચર્ચામાં છે. એટલું જ નહી અનુષ્કાના કેટલાક ફોટોઝ પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે જેમાં પોતાનું વજન ઘટાડવાના સિક્રેટ વિશે જણાવી રહી છે. આ ફોટોઝમાં નવો અવતાર સામે આવ્યો છે. ફોટોઝને જોઇને ખબર પડે છે કે અનુષ્કાએ પોતાનું વજન ઘટાડી લીધું છે. તમને જણાવી દઇએ કે પોતાના ફિલ્મ પ્રોજેક્ટના લીધે ખૂબ વજન વધાર્યું હતું.
Jun 6,2019, 11:31 AM IST
બાહુબલી
હવે 'બાહુબલી'ની ઇંસ્ટાગ્રામ પર એન્ટ્રી, પોસ્ટ થઇ વાયરલ
સુપરસ્ટાર પ્રભાવના પ્રશંસકોની દિવાનગીના લીધે દુનિયા માકેફ છે. અભિનેતાની એક ઝલકનો દીદાર કરવા માટે તેમના પ્રશંસક મોટાભાગે બેતાબ રહે છે અને આ જ કારણ છે કે પ્રભાસ ફેસબુક દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા રહે છે. ફેસબુક પર પ્રભાસ દ્વારા શેર કરવામાં આવનાર દરેક પોસ્ટ આગની માફક ફેલાઇ જાય છે અને થોડીક મિનિટોમાં જ વાયરલ થઇ જાય છે. ફેસબુક પર તહેલકો મચાવ્યા બાદ વધતી જતી પ્રશંસકોની વધતી જતી ડીમાન્ડ સાથે પ્રભાસ હવે ઇંસ્ટાગ્રામની દુનિયામાં એન્ટ્રી મારશે.
Apr 10,2019, 16:02 PM IST
બાહુબલી
રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆર 2020માં રિલીઝ થશે ફિલ્મ!
બાહુબલી નિર્દેશક એસએસ રાજામૌલીએ પોતાની આગામી મેગા ફિલ્મના પ્રત્યે અત્યારથી જ દર્શકોને માહિતગાર કરી દીધા છે. યુવા ટાઇગર એનટીઆર અને મેગા પાવરસ્ટાર રામ ચરણ અભિનિત, આરઆરઆર બહુચર્ચિત ફિલ્મમાંથી એક છે. રાજામૌલી જે પોતાની દમદાર કહાણીઓને લઇને પ્રસિદ્ધ છે તે લાંબા પ્રી પ્રોડક્શન સમય માટે પણ જાણિતા છે. બાહુબલીની શૃંખલાને 5 વર્ષોના સમયગાળામાં બનાવવામાં આવી હતી પરંતુ તેના પ્રી પ્રોડક્શનમાં 1.5 વર્ષનો સમય લાગ્યો હતો.
Mar 9,2019, 18:31 PM IST
પ્રભાસ
બાહુબલી પ્રભાસના લગ્ન ફાઇનલ, તારીખ અને કન્યા છે...
બોલિવૂડના બાહુબલી એવા સાઉથના સુપરસ્ટાર પ્રભાસના લગ્નની ફરી ચર્ચા ચાલી છે
Jan 23,2019, 12:58 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ