हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
231/ 4
(46.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Azim Premji
Azim premji News
Azim Premji
આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પોતાના પુત્રનો ભેટમાં આપ્યા 1 કરોડ શેર, જાણો કેટલી છે કિંમત
વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ તેમના બે પુત્રોને કંપનીના લગભગ 1 કરોડ શેર ભેટમાં આપ્યા છે. આ શેરની કિંમત 500 કરોડ રૂપિયા છે.
Jan 25,2024, 21:35 PM IST
mukesh ambani
શિવ નાદર 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી મોટા દાનવીર બન્યા
Hurun India Philanthropy List Update: 119 ઉદ્યોગપતિઓએ નાણાકીય વર્ષ 2022-23માં 5 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. આ તમામ રકમ જોડી દેવામાં આવે તો તે 8445 કરોડ રૂપિયા બને છે.
Nov 2,2023, 23:19 PM IST
Gautam Adani
ભારતના આ 5 અરબપતિ દાન કરવાના મામલે છે સૌથી આગળ, લિસ્ટમાં કોણ છે સામેલ?
India's Top 5 Philanthropists: દેશના અબજોપતિઓ ચેરિટીના મામલામાં પણ ઘણા આગળ છે. રતન ટાટાથી લઈને અંબાણી-અદાણી સુધી તમામ અબજોપતિઓના નામ આ યાદીમાં સામેલ છે. ચાલો જાણીએ કે કયા અબજોપતિ દર વર્ષે કેટલી રકમ દાન કરે છે-
Sep 14,2023, 16:09 PM IST
Indian Business Tycoon Happy Birthday Azim Premji
Happy Birthday Azim Premji: કહાની બિઝનેસના બાદશાહ અને સૌથી મોટા દાનવીરની....
Happy Birthday Azim Premji: અઝીમ પ્રેમજીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 24 જુલાઈ 1945ના રોજ બોમ્બેમાં થયો હતો. જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે. વિપ્રો તેમના નેતૃત્વમાં એટલો બધો વિકાસ પામ્યો કે 21મી સદી સુધીમાં પ્રેમજી સોફ્ટવેર ઉદ્યોગમાં વિશ્વ અગ્રણી બની ગયા. તેમની ગણના વિશ્વના સૌથી અમીર લોકોમાં થવા લાગી.
Jul 24,2022, 8:45 AM IST
wipro
કોરોના સામેની જંગમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ, 1125 કરોડ ખર્ચ
કોરોના વાયરસ સામે આખી દુનિયા લડત લડી રહી છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ખેલ તથા મનોરંજન જગતના લોકોએ આ વાયરસને માત આપવા માટે પોત પોતાની રીતે ખુલ્લા મને દાન કર્યું છે. હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે અને તે છે આઈટી કંપની વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું.
Apr 1,2020, 16:13 PM IST
અઝીમ પ્રેમજી
અઝીમ પ્રેમજીએ કહ્યું, 'મારો પુત્ર રિશદ વિપ્રોને નવી ઉંચાઇઓ પર લઇ જશે'
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ અઝીમ પ્રેમજીએ ગુરૂવારે કહ્યું કે કંપનીનું નેતૃત્વ કરવું તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જશે. અઝીમ પ્રેમજી 30 જુલાઇના વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી રિટાયર થઇ રહ્યા છે. પચાસ વર્ષ સુધી કંપનીની કમાન સંભાળ્યા બાદ પ્રેમજી જુલાઇના અંતમાં પોતાના પુત્ર રિશદ પ્રેમજીને કંપનીની કમાન સંભાળશે. જોકે તે જુલાઇ 2024 સુધી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની રહેશે અને કંપનીના સંસ્થાપક ચેરમેન પણ રહેશે. રિશદ હાલમાં વિપ્રોના મુખ્ય રણનીતિ અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.
Jun 7,2019, 9:35 AM IST
Azim Premji
વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ
વિપ્રોના ફાઉન્ડર અજીજ પ્રેમજીનાં વખાણ વિશ્વનાં બીજા નંબરનાં સૌથી ધનવાન વ્યક્તિએ કર્યા વખાણ
Mar 25,2019, 19:40 PM IST
અજીમ પ્રેમજી
આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 1.45 કરોડ રૂપિયા
Mar 14,2019, 11:30 AM IST
Trending news
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ