हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
BOT
109/ 6
(15.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ashok Chavan
Ashok chavan News
Ashok Chavan
લોકસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસનો હાથ છોડી કર્યા કેસરિયા!
Maharashtra ex-CM Ashok Chavan joins BJP, says ‘Today is beginning of my new political career’
Feb 13,2024, 18:05 PM IST
Maharashtra
મહારાષ્ટ્ર: કોંગ્રેસને ડબલ ઝટકો, પૂર્વ CMની સાથે આ દિગ્ગજ નેતા એ પણ કર્યા કેસરિયા
મંગળવારે બપોરે 12.30 વાગે ભાજપના મુંબઈ ખાતેના કાર્યાલયમાં અશોક ચવ્હાણે ઔપચારિક રીતે ભગવો ધારણ કર્યો. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખ બાવનકુલે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા અને તેમને પાર્ટીમાં સામેલ કરાવ્યા.
Feb 13,2024, 14:56 PM IST
Maharashtra
રાહુલની યાત્રા મહારાષ્ટ્ર પહોંચે તે પહેલાં મોટો ઝટકો, દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જબરદસ્ત મોટો ઝટકો મળ્યો છે. લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને પાર્ટીના દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ બે વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી અને મિલિન્દ દેવડા પણ પાર્ટી છોડી ચૂક્યા છે.
Feb 12,2024, 16:16 PM IST
Congress
CM પદ માટે શિવસેના કેવી રીતે થઈ કોંગ્રેસ આગળ 'નતમસ્તક'?
મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના જેવી પાર્ટી કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરવા કેવી રીતે તૈયાર થઈ ગઈ તેના ખુલાસા હવે ધીરે ધીરે થવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અશોક ચવ્હાણે (Ashok Chavan) કહ્યું છે કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસેથી લેખિતમાં આશ્વાસન લીધુ હતું કે તેઓ બંધારણની મર્યાદામાં રહીને સરકાર ચલાવશે. આમ નહીં કરે તો કોંગ્રેસ તેમની પાસેથી સમર્થન પાછું ખેંચી લેશે.
Jan 28,2020, 13:36 PM IST
maharashtra news
અશોક ચૌહાણના શપથ ગ્રહણ કેમ થયા કેન્સલ?સ્પીકર પદને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ
Maharashtra News: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના (uddhav thackeray) શપથ ગ્રહણ દરમિયાન સૌથી મોટી ચર્ચા કોંગ્રેસની થઇ રહી છે. આમ એટલા માટે કારણ કે અંતિમ સમય સુધી કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણ (Ashok Chavan) મંત્રી પદની શપથ લેશે.
Nov 29,2019, 12:13 PM IST
Maharashtra Assembly Elections 2019
મહારાષ્ટ્ર: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ કોંગ્રેસનો જુથવાદ સામે આવી ચુક્યો છે
Sep 29,2019, 20:20 PM IST
resignation
લોકસભા 2019: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો, ચવ્હાણનો રાજીનામનો ઓડિયો વાઇરલ
મહારાષ્ટ્રનાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચવ્હાણની એક કાર્યકર્તા સાથે વાતચીતનો ઓડિયો થઇ રહ્યો છે વાઇરલ
Mar 23,2019, 23:31 PM IST
Trending news
Shukra Mangal Yog
કાલથી શરુ થશે આ 4 રાશિવાળાઓના સારા દિવસો, શુક્ર-મંગળનો યોગ કરાવશે જબરદસ્ત ધન લાભ
Shani Gochar
2025માં શનિના ગોચરથી કઈ રાશિઓને સાડાસાતી, ઢૈય્યાથી લાગશે પનોતી, કોને મળશે મુક્તિ....
Gujarat model
ધો.10 અને 12ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે મોટો લાભ! ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા નવતર પ્રયો
gujarat
'ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય, માત્ર આરોપીને પકડી ભૂલી જનારી સરકાર નથી'
gujarat
સુરતના હવે કોઈ બ્રિજ પરથી પસાર થશો તો નહીં લાગે ડર! આ છે સલામતીની વ્યવસ્થા
Zomato
Amazon ની એક ચાલ અને ભારતને લોટરી! નવા વર્ષમાં 20 લાખ લોકોને આ રીતે મળશે નોકરી
gujarat
સુરતમાં ભાજપ કાર્યકરની ટપોરી છાપ હરકત! ડાન્સર સાથે ઠુમકા, બંદૂક કાઢીને દેખાડ્યો રોફ
Gold rate
લગ્નગાળામાં સોનું કરાવી રહ્યું છે ચિંતા, સતત વધતા ભાવે ટેન્શન વધાર્યું, જાણો રેટ
Rajender Meghwar
પાકિસ્તાનમાં આ હિન્દુએ ઈતિહાસ સર્જ્યો, બન્યા પહેલા વહેલા હિન્દુ પોલીસ અધિકારી
onion
ગોંડલ માર્કેટિંગ યાર્ડ 'ગરીબોની કસ્તુરી'થી ઉભરાયું: હજુ 500થી વધુ વાહનો લાઈનમાં ઉભા!