हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Arshad Nadeem
Arshad nadeem News
gold medalist
પાકિસ્તાનના આતંકી નેતાઓ સાથે ગોલ્ડ મેડાલિસ્ટ અરશદ નદીમની મુલાકાત, વીડિયો વાયરલ
ઓલિમ્પિક 2024માં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતનારા અરશદ નદીમનું નામ ચર્ચામાં છે. પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ તેની જીત અંગે પ્રશંસા થઇ રહી છે. ક્યારેક મેડલને લઇને તો ક્યારેક અનોખી ભેટ મળવાને લઇને નદીમનું નામ પાકિસ્તાનમાં જોરશોરથી લેવાઇ રહ્યું છે. પરંતુ હાલમાં જ એક અલગ કારણથી ખાલી પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ વાયુ વેગે તેની ચર્ચા થઇ રહી છે.
Aug 14,2024, 17:12 PM IST
Paris Olympic 2024
OMG! મેડલ ટેલીમાં આ શું 'ખેલા' થયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક મેડલ
પેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારત 63માં સ્થાને પહોંચ્યું છે. પરંતુ પાકિસ્તાન ફક્ત એક ગોલ્ડ મેડલ જીત્યું છતાં ભારતથી આગળ નીકળી ગયું છે. જેવલિન થ્રોમાં પાકિસ્તાનને મળેલા ગોલ્ડ મેડલના પ્રતાપે પેરિસ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ભારતને પાછળ છોડતા 53માં સ્થાને પહોંચી ગયું. જાણો આમ કેમ થયું.
Aug 9,2024, 16:05 PM IST
Paris Olympics 2024
પાકિસ્તાનના અરશદ નદીમ વિશે નીરજ ચોપડાના માતાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
પાકિસ્તાનના અરશદ નદીમે બાજી મારતા 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અરશદ નદીમે આ મામલે ભારતના નીરજ ચોપડાને પાછળ છોડ્યો. નીરજ ચોપડાએ આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
Aug 9,2024, 8:20 AM IST
neeraj chopra
'તે મારો ભાઈ છે...', નીરજ ચોપડાના ના રમવાથી દુ:ખી છે PAK ના અરશદ નદીમ
Commonwealth Games 2022: અરશદ અને નીરજ વચ્ચે આ ભાઈચારો ગુવાહાટીમાં થયેલી દક્ષિણ એશિયન ગેમ્સમાં ભાગ લેવા દરમિયાન શરૂ થયો. ચાર વર્ષ પહેલા જ્યારે એશિયન ગેમ્સમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો તો તે ઇવેન્ટમાં અરશદે બ્રોન્ઝ હાંસલ કર્યો હતો.
Aug 5,2022, 21:25 PM IST
neeraj chopra
આજે ભાલા ફેંકની ફાઇનલ, ભારતનો નીરજ અને પાકિસ્તાનનો અરશદ આમને-સામને
Neeraj Chopra's Men’s Javelin Final, Live Streaming: ભારતીય જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ તો પાકિસ્તાનના અરશદ નદીમે પણ ગ્રુપ-બીમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Aug 7,2021, 8:29 AM IST
Trending news
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી