हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Apple Watch
Apple watch News
apple
આ કારણે iPhone ની દીવાની છે દુનિયા, ખાસિયતો જાણશો તો તમે પણ થઈ જશો ફેન
આઈફોન દુનિયાભરમાં ખુબ પોપુલર છે, તેની પાછળ ઘણા કારણ છે. અમે તમને આજે આ કારણો વિશે જણાવી રહ્યાં છીએ, જેના લીધે દુનિયા તેની પાછળ પાગલ છે.
Jun 11,2024, 23:45 PM IST
CERT-In
ભારત સરકારનો આદેશ! તમારા PC ને આજે જ Update કરો નહિતર લેવાના દેવા થઈ જશે
Ministry of Electronics and Information Technology (MeitY)એ યુઝર્સને તાત્કાલિક નવા વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપી છે. આ એડવાઇઝરી CERT-Inની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
Apr 4,2023, 10:47 AM IST
Apple Watch
પતિ-પત્નીના ઝઘડામાં Apple Watch એ બચાવ્યો મહિલાનો જીવ, ઘટના જાણીને ચોંકી જશો
Apple Watch ને લઇને વધુ એક સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગુસ્સામાં આવીને પતિએ પોતાની પત્નીને જમીનમાં જીવતી દફનાવી દીધી અને પછી એપ્પલ વોચે કંઇક એવું કર્યું જેના પર તમને વિશ્વાસ પણ નહી થાય.
Oct 25,2022, 15:36 PM IST
Amazon
Amazon થી ખરીદી કરતા પહેલાં ચેતજો! નહીં તો કોથળામાંથી નીકળશે બિલાડું! આ કિસ્સો વાંચો
તાજેતરમાં જ એક મહિલાએ ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે તેણે 51 હજાર રૂપિયા આપીને (Amazon) થી Apple Watch Series 7 કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ડિલિવરી ઘરે આવી ત્યારે બોક્સમાંથી જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું.
Feb 4,2022, 12:32 PM IST
apple
Apple રસિયાઓ માટે ખુશખબર, માર્કેટમાં આવશે કાચનો iPhone, Apple Watch અને Mac Pro
ઘણા સમયથી માર્કેટમાં સમાચાર વહેતા થયા હતા કે Apple કાચના iPhone પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
Nov 20,2021, 10:00 AM IST
Apple Watch
Apple વોચે બચાવ્યો વ્યક્તિનો જીવ, ભાનમાં આવ્યો તો અધિકારીઓને પૂછ્યુ
અમેરિકામાં એક વ્યક્તિનો એપલ વોચને કારણે જીવ બચી ગયો. મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે તે પડવા લાગ્યો તો તેની એપલ વોચે ડિડેક્ટ કરી ઇમરજન્સી સર્વિસ પર ઓટોમેટિક કોલ કરી દીધો, જેના કારણે તેનો જીવ બચી ગયો.
Jul 1,2021, 20:34 PM IST
Apple Watch
Apple Watchએ બચાવ્યો 61 વર્ષના વૃદ્ધનો જીવ, ખુબજ નાજુક હતી સ્થિતિ
ગેજેટ્સ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. પરંતુ હવે તે માત્ર આપણા જીવનને સરળ જ નહીં બનાવી રહ્યાં, પરંતુ જીવ બચાવી પણ રહ્યાં છે. હાલમાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Apple Watchના કારણે એક 61 વર્ષના વૃદ્ધનો જીવ બચાવી શકાયો હતો.
Oct 21,2020, 16:21 PM IST
Chicago
સમુદ્રમાં ડુબી રહેલો વ્યક્તિ સ્માર્ટવોચનાં કારણે બચી ગયો !
શિકાગોમાં એપ્પલ વોચ (હાથમાં પહેરવાની સ્માર્ટ ઘડિયાળ)ના કારણે એક વ્યક્તિ ડુબવાથી બચી ગયો. આ વ્યક્તિએ ઘડિયાળે તેનો જીવ બચાવ્યાનો શ્રેય આપ્યો. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર રવિવારે ફિલિપ એશો, જે શિકાગોની ક્ષિતિજ (સ્કાઇલાઇન)ની તસ્વીરો લેવા માટે 31 સ્ટ્રીટ હાર્બરથી મૈકકૉમિક પ્લેસ સુધી એક જેટ સ્કીની સવારી કરી રહ્યા હતા. બીજી તરફ એક મોટી લહેરની અડફેટે ચડી તેના જેટ સ્કી સાથે ટકરાઇ ગઇ, જેના કારણે તે પાણીમાં પડી ગયો હતો.
Jul 15,2019, 20:27 PM IST
સ્માર્ટ વોચ
હેલ્થ : હવે તમારા આરોગ્યની તમામ ચાવી આવી ગઈ છે તમારા કાંડામાં
લેબોરેટરીમાં વારંવાર રિપોર્ટ કરાવા માટે દોડવાની જરૂર નથી, તમારા શરીરમાં થઈ રહેલી ગરબડ વચ્ચે તમને ચેતવણી આપશે કાંડામાં પહેરેલી સ્માર્ટ વોચ
Dec 19,2018, 17:42 PM IST
એપ્પલ
લોંચ પહેલાં જ Apple ના સૌથી મોટા iPhone ની કિંમત થઇ લીક, અહીં જાણો
લોચિંગ પહેલાં જ એપ્પલના નવા ફોન્સ સાથે જોડાયેલી જાણકારી ઓનલાઇન લીક થઇ ગઇ છે. જર્મનીની એક વેબસાઇટ macerkopf.de પર ફોનની કિંમત પણ લીક થઇ ગઇ છે.
Sep 7,2018, 8:30 AM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશનને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત