हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ambalal patel agahi today
Ambalal patel agahi today News
Gujarat Weather
આ દિવસથી ગુજરાતમાં શરૂ થશે કાળઝાળ ગરમી! ઠંડીની આગાહી વચ્ચે અંબાલાલનો મોટો વરતારો
Gujarat Weather Forecast : ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બરવાળી ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડ્યો. સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.
Feb 10,2024, 16:59 PM IST
gujarat weather ambalal patel
વર્ષ 2024ની શરૂઆત ઠંડીથી થઈ, આગામી સમયમાં શું થશે? જાણો ગુજરાતમાં કેવું રહેશે તાપમાન
આગાહીકાર અંબાલાલનું માનીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી હજુ વધશે, પણ કોલ્ડવેવની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો સારી વાત છે, કેમ કે અત્યાર સુધી ઠંડી હાથતાળી આપતી આવી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ઉત્તરાયણ સુધી તાપમાન કેવું રહે છે.
Jan 3,2024, 22:01 PM IST
gujarat weather ambalal patel
આવનારું વર્ષ ભારે! આ આગાહી 'છોતરા' કાઢશે! ભરશિયાળે આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ
Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ હવે 2024નું વર્ષ પણ હવામાન માટે ગૂંચવણભર્યું રહેશે. 2024ના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં પણ વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહેવાનું અનુમાન છે.
Dec 30,2023, 16:57 PM IST
ambalal patel rain forecast
ગુજરાતમા 1થી 5 જાન્યુઆરી વચ્ચે આ વિસ્તારોનું આવી બનશે! 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ
Rain Forecast: અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 5 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. છઠ્ઠી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
Dec 23,2023, 16:16 PM IST
gujarat weather ambalal patel
અંબાલાલ પટેલની આ આગાહી તો સાચી ઠરી! પરંતુ તારીખો સાથે આ આગાહી ભૂલે ચુકે સાચી ઠરી તો.
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે.
Dec 22,2023, 19:33 PM IST
અંબાલાલ પટેલ આગાહી
ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી
Ambalal Patel Cyclone Alert Prediction : ગુજરાતના માથા પર એક પછી એક સિસ્ટમ આવી રહી છે. તેમાં ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું અનુભવાય છે તે ખબર પડતી નથી. આ ચારેયનું સતત આગમન થતુ રહે છે.
Oct 10,2023, 16:03 PM IST
gujarat weather ambalal patel
અંબાલાલની આગાહી! ગુજરાત માટે ઘાતક રહેશે ઓક્ટોબર, આવતીકાલથી રાજ્યમાં વાવાઝોડાના વાવડ
Ambalal Patel Monsoon Prediction 2023: ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે.
Sep 29,2023, 8:40 AM IST
gujarat weather ambalal patel
આવી ગઈ અંબાલાલની નવી આગાહી; શનિવારથી સક્રિય થશે વાવાઝોડા, ઓક્ટોબર ગુજરાત માટે ભારે!
Weather expert: ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે.
Sep 28,2023, 16:49 PM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા