हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
alimony
Alimony News
high court
મહિલા જજે કહ્યું મેડમ! તમારી જાતે કમાઓ, પતિ પર દયા કરો, જજે આપ્યો જબરદસ્ત ચૂકાદો
Viral Video: કોર્ટ કેસની દલીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મહિલાના વકીલે ભરણપોષણના નામે પતિ પાસેથી દર મહિને 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વકીલે મહિલાના ખર્ચની પણ ગણતરી કરી.
Aug 22,2024, 13:57 PM IST
Hardik Pandya
છૂટાછેડા બાદ નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે હાર્દિક પંડ્યા? જુઓ આ Viral Video
Watch Viral Video of Hardik Pandya: હાર્દિક અને નતાશાની ડિવોર્સની જાહેરાત બાદ ફેન્સના મનમાં હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે જેના જવાબ શોધવા ખુબ જરૂરી બની જાય છે. બંનેના પુત્ર અગસ્ત્યનું શું થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં છે. બીજો સવાલ એ છે કે બંનેના ડિવોર્સ બાદ હાર્દિક પંડ્યા નતાશાને કેટલા પૈસા આપશે?
Jul 19,2024, 8:54 AM IST
સુરત ફેમિલી કોર્ટ
સાચવજો! ગુજરાતમાં સોશ્યિલ મીડિયાના ફોટા બની ગયા પુરાવો, કોર્ટનો પતિને ભરણપોષણ ચૂકવવા
Surat Family Court: સુરતની ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં સોશિયલ મીડિયાના ફોટાના આધારે પતિને ભરણપોષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે પતિની જેમ પત્નીને પણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મુજબ જીવવાનો અધિકાર છે.
Jun 26,2023, 15:48 PM IST
alimony
કોર્ટે પતિને ફટકાર લગાવી, લગ્ન કર્યા છે તો પછીની જવાબદારીઓ ઉઠાવવા માટે પણ તૈયાર રહો
ઓછી આવકનો હવાલો આપીને પોતાની પત્નીને ભરણપોષણ ભથ્થું ઓછું કરવાની અરજી પર કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા છોકરાને હોશિયાર બતાવવામાં આવે છે. કમાણીના મોટા મોટા દાવા કરાય છે પરંતુ લગ્ન બાદ સંબંધોમાં ખટાશ આવે એટલે તે બેરોજગાર બની જાય છે.
Mar 10,2023, 10:39 AM IST
malaika arora
તલાક બાદ મલાઈકાની એક હરકત પર પીઘળ્યું અરબાઝનું મન, દિલ ખોલીને આપ્યા હતા કરોડો રૂપિયા
મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાન (Arbaaz Khan) એ લગ્નના 19 વર્ષ બાદ તલાક લીધા છે. તલાક લીધા બાદ લાંબા સમય મલાઈકાએ તલાકનું કારણ છુપાવ્યુ હતું. પરંતુ આખરે આ કારણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તે બંને પોતાના લગ્નથી ખુશ ન હતા. તેની અસર તેમના સંતાનો પર પડી રહી હતી. આ ઉપરાંત પરિવારના બીજા મેમ્બર્સ પર પણ તેની અસર પડી રહી હતી. કરીના કપૂરના એક ચેટ શોમાં મલાઈકાએ પોતાની અંગત માહિતીનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, તલાક વિશે બીજીવાર વિચારવા માટે તેમના પરિવાર તરફથી ભારે દબાણ હતું. મલાઈકાએ કહ્યું કે, તલાક લેવા માટે તમને કોઈ પરિવાર નહિ કહે.
Dec 4,2021, 8:15 AM IST
Minimum Income Guarantee Scheme
કોર્ટે કહ્યું ભરણપોષણ ચુકવો, પતિએ કહ્યું રાહુલનાં 72000 માંથી ચુકવી દઇશ !
ટીવી કલાકાર આનંદ શર્માની પત્ની અને તેની 12 વર્ષીય પુત્રી ગત્તે થોડા સમયથી તેમનાથી અલગ રહી રહ્યા છે, પતિ-પત્ની વચ્ચે વિવાદનો કેસ વિચારાધીન છે
Mar 30,2019, 19:12 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય