हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
67/ 2
(9.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aiden Markram
Aiden markram News
World Cup 2023
SA vs SL: વિશ્વકપમાં આફ્રિકાની શાનદાર જીત સાથે શરૂઆત, શ્રીલંકાને 102 રને હરાવ્યું
ODI World Cup 2023: આફ્રિકાના બેટરોના શાનદાર પ્રદર્શનની મદદથી વિશ્વકપની પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવી બવુમાની ટીમે શાનદાર શરૂઆત કરી છે. આફ્રિકા તરફથી ત્રણ બેટરોએ સદી ફટકારી હતી.
Oct 7,2023, 22:35 PM IST
World Cup 2023
આફ્રિકાએ શ્રીલંકા સામે ફટકાર્યા 428 રન, ત્રણ બેટરોની સદી, વિશ્વકપમાં બનાવ્યા રેકોર્ડ
World Cup 2023: નવી દિલ્હીમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકા સામે ધમાકેદાર શરૂઆત કરી છે. આફ્રિકાએ 50 ઓવરમાં 428 રન ફટકાર્યા છે. આફ્રિકાની ઈનિંગ દરમિયાન અનેક રેકોર્ડ પણ બન્યા છે.
Oct 7,2023, 18:29 PM IST
Aiden Markram
ગર્લફ્રેન્ડ સાથે 11 વર્ષ સુધી ફર્યા પછી આ ક્રિકેટરે અચાનક કરી લીધાં લગ્ન, જુઓ તસવીરો
Aiden Markram: દક્ષિણ આફ્રિકાના કેપ્ટન Aiden Markram પોતાની ઓન ગ્રાઉન્ડ ગેમની સાથો સાથ ઓફ ધ ગ્રાઉન્ડ લાઈફ સ્ટાલ માટે પણ એટલાં જ ચર્ચામાં રહે છે. તેના ફોટો ગ્રાફ પણ હંમેશા ચર્ચામાં રહેતાં હોય છે. એવામાં તેણે પોતાની 11 વર્ષ સુધી ગર્લફ્રેન્ડ સાથે અચાનક લગ્ન કરી લીધાં છે. ફોટા થઈ રહ્યાં છે વાયરલ....
Jul 23,2023, 11:58 AM IST
indian premier league 2023
SRH vs MI: આજે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે થશે ટક્કર, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 25મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.
Apr 18,2023, 11:12 AM IST
indian premier league 2023
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.
Apr 14,2023, 12:19 PM IST
Aiden Markram
મેદાનમાં મચી ગયું તોફાન! હાથમાં બેટ લઈ આ ભઈ તો વિફર્યા, સાવ રોવા જેવા થઈ ગયા બોલર
T-20 Cricket: દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં બેટ્સમેને એવી રમત બતાવી કે વિરોધી ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને બોલરો રેવા જેવા થઈ ગયા. એમના પર જાણે મુસીબતોનો પહાડ આવી ગયો હોય એમ લાગતું હતું. અને જો તે તૂટે તો પણ વિરોધીઓને મેચમાં ધૂળ ખાવી પડે છે. અમે વાત કરી રહ્યા છીએ SA20ની બીજી સેમિફાઇનલમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને જોહાનિસબર્ગ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર વિશે.
Feb 10,2023, 11:20 AM IST
Sunrisers Hyderabad vs Lucknow Super Giants
આવેશ ખાનની શાનદાર બોલિંગ સામે હૈદરાબાદ ફેલ, લખનઉનો 12 રને રોમાચંક વિજય
આવેશ ખાન અને જેસન હોલ્ડરની દમદાર બોલિંગની મદદથી લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને પરાજય આપી સીઝનમાં પોતાની બીજી જીત મેળવી છે.
Apr 4,2022, 23:35 PM IST
T20i Player Rankings
Rankings: વિરાટ કોહલીને થયું મોટુ નુકસાન, રાહુલને ફાયદો, બાબર આઝમ નંબર-1
વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ ટી20 વચ્ચે ખેલાડીઓના રેન્કિંગની જાહેરાત કરી છે.
Nov 10,2021, 16:04 PM IST
એડન માર્કરમ
INDvsSA: આફ્રિકાને વધુ એક ઝટકો, એડન માર્કરમ રાંચી ટેસ્ટથી બહાર
સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન માર્કરમને 'નિરાશા'માં મજબૂત વસ્તુ પર મુક્કો મારવો ભારે પડી ગયો, કારણ કે તે ઈજાને કારણે ભારત વિરુદ્ધ રમાનારી અંતિમ ટેસ્ટથી બહાર થઈ ગયો છે.
Oct 17,2019, 15:54 PM IST
હાશિમ અમલા
SA vs SL: શ્રીલંકા વિરુદ્ધ અંતિમ બે વનડે માટે આફ્રિકાની ટીમ જાહેર
દક્ષિણ આફ્રિકાના મુખ્ય પસંદગીકાર લિન્ડા જોન્ડીએ કહ્યું, અનુભવ વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ હોય છે.
Mar 11,2019, 20:10 PM IST
Trending news
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ