हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AICPI
Aicpi News
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા થયું
7th pay commission da hike: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે. તેમના મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો આવવાનો છે. અત્યાર સુધી મોંઘવારી ઈન્ડેક્સમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જો કે આ વધારો હાલ ગણતરીમાં લેવાશે નહીં. આ માટે જુલાઈ 2024 સુધી રાહ જોવી પડશે.
Jun 27,2024, 15:32 PM IST
7th Pay Commission
સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર! કોઈ જ કન્ફ્યૂઝન નહી, મોંઘવારી ભથ્થું આટલું વધશે
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર આવ્યા છે. એક જુલાઈ 2023થી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાનો ઈન્તેજાર જલદી ખતમ થવાનો છે. સપ્ટેમ્બરના અંતમાં સરકાર તરફથી તેની જાહેરાત થઈ શકે છે. AICPI ઈન્ડેક્સના નંબરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે.
Aug 19,2023, 10:58 AM IST
7th Pay Commission
મહિનાની શરૂઆતમાં જ સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, DA માં તોતિંગ વધારો
7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી 1 જુલાઈની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ એ જ તારીખ હતી જ્યારે તેમના મોઘવારી ભથ્થામાં વધારો થવાનો હતો
Jul 3,2023, 10:50 AM IST
7th Pay Commission
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની શાનદાર ભેટ! પગારમાં 12% નો વધારો
7th Pay Commission Update: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓ તથા અધિકારીઓના પગારમાં લગભગ 12% નો વધારાને મંજૂરી આપી દીધી છે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ.
Oct 17,2022, 20:07 PM IST
7th Pay Commission
DA Hike: મોંઘવારી ભથ્થામાં થયો 3% નો વધારો, સરકારે ટ્વીટ્ દ્વારા કરી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અત્યારે 34% ટકા છે. એટલે કે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓના જેટલું મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે.
Aug 22,2022, 17:59 PM IST
7th Pay Commission
આ કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 40 હજાર સુધીનો વધારો, આજે થશે જાહેરાત!
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી વધવા જઈ રહ્યું છે. એઆઇસીપીઆઇના આજના આંકડા આવ્યા બાદ આશા છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સીધા 40 ટકાનો વધારો થશે. આવો જાણીએ ક્યારે થશે જાહેરાત?
Jun 30,2022, 19:32 PM IST
7th Pay Commission
DA માં વધારો નક્કી! કર્મચારીઓના પગારમાં 27 હજાર રૂપિયા વધારો થઈ શકે છે, જાણો કેવી રી
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી બંપર વધારો થવાના એંધાણ છે. આ વધારો કઈ રીતે થશે અને તે વિશે વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
May 8,2022, 14:03 PM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..