हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
29 April news
29 april news News
Coronavirus
અમદાવાદને કારણે ગાંધીનગરમાં કોરોના ચેપ વધતો હોવાનો આક્ષેપ, લેવાયા કડક પગલા
ગાંધીનગરમાં વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ગાંધીનગર આવતા લોકોની માહિતી આપવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. ગાંધીનગરમા મોટા પ્રમાણમાં અમદાવાદથી લોકોની અવરજવર રહેતી હોય છે. જેને કારણે ગાંધીનગર (gandhinagar) માં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક વહિવટી તંત્રએ અમદાવાદ (ahmedabad) થી ગાંધીનગર આવતા લોકોની અવરજવર પર રોક લગાવવા કડક પગલાં ભરવાની તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે, પાટનગર ગાંધીનગરમાં આજે કોરોનાના ચાર નવા કેસ સામે આવ્યા છે.
Apr 29,2020, 19:11 PM IST
Coronavirus
સમગ્ર દ્વારકામાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નહિ
ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તાજેતરમાં જ રાજ્યમાં કોરોના (Coronavirus) ના આંકડા જણાવ્યું કે, ગુજરાતના 30 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ત્રણ જિલ્લાઓ હજી પણ કોરોના વાયરસથી દૂર છે. સરકારી આંકડા મુજબ, અમરેલી, જુનાગઢ અને દ્વારકા (Dwarka) ત્રણ એવા જિલ્લા છે, જેમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ચારધામમાંનું એક ધામ અને સાત પૂરીમાંની એક પૂરી મનાતા દ્વારકાધીશ જ્યાં બિરાજે છે તે દ્વારકા કેવી રીતે કોરોનાને દૂર રાખી શક્યું તે રિસર્ચનો વિષય છે. પણ, સ્થાનિક તંત્ર દ્વારા જ જાણીએ કે તેઓએ કેવી તકેદારી અને કેવા એક્શન પ્લાન વચ્ચે કોરોનાને હંફાવ્યો છે.
Apr 29,2020, 19:22 PM IST
Coronavirus
રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત
કોરોના (Coronavirus) ના કહેર અને સતત વધી રહેલા કેસ વચ્ચે કચ્છ જિલ્લામાંથી સૌથી પહેલા રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના ત્રણ જિલ્લા હજુ પણ કોરોનાની પહોંચથી દૂર છે, ત્યારે હવે કચ્છ જિલ્લો (kutch) ગુજરાતમાં સૌથી પહેલા કોરોના મુક્ત થયો છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના પર જીત મેળવાઈ છે. તેમના પ્રયાસો આખરે સફળ થયા છે. તો આ સાથે જ આ ગુજરાત સરકાર માટે પણ મોટા રાહતના સમાચાર કહી શકાય.
Apr 29,2020, 15:28 PM IST
Trending news
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા