हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
22 મેના સમાચાર
22 મેના સમાચાર 0 News
Coronavirus
પરમિશન વગર અમદાવાદના સુભાષ બ્રિજ પરથી પસાર થતી રીક્ષાઓને ડિટેઈન કરાઈ
અમદાવાદના સુભાષબ્રિજ ખાતેથી પસાર થતી રિક્ષાઓ આજે ડિટેઈન કરાઈ હતી. લોકડાઉન 4.0માં કેટલીક શરતી છૂટછાટ અપાઈ છે. ત્યારે અમદાવાદમાં હાલ રીક્ષાને છૂટછાટ આપવામાં આવીનથી. ત્યારે રોડ પરથી પસાર થતી અનેક રીક્ષાઓ આજે જોવા મળી હતી. રીક્ષાને અમદાવાદમાં છૂટ ન હોવા છતાં અનેક જગ્યાએ રિક્ષાઓ ફરતી જોવા મળી રહી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા કેટલાક બ્રિજ બંધ છે ત્યારે સુભાષબ્રિજ પરથી પસાર થતી રિક્ષાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.
May 22,2020, 16:34 PM IST
Coronavirus
હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ને પ્રફુલ્લાબા કોરોના સામેના જંગમાં ઊતરી પડ્યાં
કોરોનારૂપી દુશ્મન સામેના યુદ્ધમાં લડવા માટે સૌ કોઈ યોગદાન આપી રહ્યું છે. પોતાની ફરજ બજાવી રહ્યું છે. ત્યારે વાંકાનેરનાં મહિલા પોલીસકર્મીએ લગ્નના બીજા જ દિવસે હજી તો હાથની મેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ત્યાં તો કોરોના વોરિયર બની ગયા છે. પ્રફુલ્લાબા પરમારે ફરજ પર હાજર થઈને કોરોના સામેના આ જંગમાં યોદ્ધા તરીકે પોતાનું સ્થાન સંભાળીને ફરજનિષ્ઠાનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
May 22,2020, 15:42 PM IST
Shani Jayanti 2020
આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે
દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસને કારણે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 22 મેના રોજ આવી રહી છે. ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે, શનિ જ્યારે કોઈના પર નારાજ થાય છે, ત્યારે તેને એક સાથે અનેક કષ્ટ આપે છે. તેઓ ક્યારેક ક્યારેક મૃત્યુની સરખામણી જેવા કષ્ટ પણ પ્રદાન કરે છે. તેથી તેઓને પ્રસન્ન રાખવા બહુ જ જરૂરી છે. શનિ એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે, જે બીજાને સતાવે છે. આવામાં આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેઓને કરીને તમે ભગવાન શનિને પ્રસન્ન રાખી શકો છે. આ ઉપાય બહુ જ શુભ હોય છે.
May 22,2020, 15:15 PM IST
boney kapoor
વધી ગઈ Boney Kapoorની મુશ્કેલીઓ, ઘરના વધુ 2 નોકર Corona Positive
બોલિવુડમાં પણ કોરોના વાયરસ (Coronavirus) પગપેસારો કરી રહ્યું છે. બોલિવુડના ફિલ્મ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરી શાઝા અને જોયાને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હવે સેલિબ્રિટીઝમાં વધુ ખતરો પેદા થઈ રહ્યો છે, કારણ કે અહી ઘરેલુ નોકરોને પણ કોરોના વાયરસ થઈ રહ્યો છે. હાલમાં જ એક નવો કેસ સામે આવ્યો છે. બોની કપૂરના ઘરેલુ સ્ટાફને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ સપ્તાહમાં જ બોલિવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમનો પરિવાર સેલ્ફ આઈસોલેશનમાં છે, કારણ કે તેમના એક નોકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેના બાદ તેમની તકલીફો વધી ગઈ છે.
May 22,2020, 13:51 PM IST
Neha Dhupia
5 બોયફ્રેન્ડ બનાવવાની વાત પર નેહા ધૂપિયાએ આપ્યો તમાચો પડે તેવો જવાબ
બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) પોતાના બિન્દાસ અંદાજ માટે પોપ્યુલર છે. તે બિન્દાસપણે પોતાનો મત મૂકે છે. નેહા લોકડાઉનથી પહેલા એમ ટીવી શો રોડીઝ(Mtv Roadies) માં તે જજ તરીકે નજર આવી હતી. એક ઓડિશન દરમિયાન તેઓએ એક સ્પર્ધકને એવી વાત કરી કે, લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી. આ વિશે નેહાએએકવાર ફરીથી પોતાની વાત મૂકી અને સ્પષ્ટતા કરી હતી.
May 22,2020, 13:23 PM IST
લોકડાઉનનો 59મો દિવસ
2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો
May 22,2020, 11:59 AM IST
Coronavirus
અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર બન્યા
વિશ્વભરમાં હાલ સૌથી વધુ કફોડી હાલત કોરોના વોરિયર્સની બની છે. ફ્રન્ટ લાઈન પર રહીને કામ કરવુ ફરજનો ભાગ છે, અને તેમાં કોરોના સામે લડત છે. વિશ્વભરમાં અનેક તબીબો અને પોલીસ કર્મચારીઓ ફ્રન્ટ લાઈન પર કામ કરતા સમયે કોરોનાનો શિકાર થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ના તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર થયા છે. છેલ્લા 5 દિવસમાં 12 ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. આજે વધુ બે ઈન્ટર્ન ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ ઈન્ટર્ન તબીબો કોવિડ 1200 બેડ હોસ્પિટલ અને બહાર ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓની સારવાર કરે છે.
May 22,2020, 9:39 AM IST
Coronavirus
1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી
કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે 1 જૂન, 2020થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને 10 ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad railway station) થી જ દોડશે.
May 22,2020, 8:40 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ