हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
113/ 2
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
22 માર્ચના સમાચાર
22 માર્ચના સમાચાર 0 News
#JantaCurfew
કોરેન્ટાઈન દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવાયા, કરફ્યૂનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શર
રાત્રે 9 વાગ્યના ટકોરે દેશભરમાં જનતા કરફ્યૂ (Janta Curfew) પૂરુ થયું હતું. પરંતુ 31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી બચવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે. ત્યારે હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે.
Mar 22,2020, 22:29 PM IST
#JantaCurfew
દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)થી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 349 પર પહોંચી ગઈ છે. જ્યારે કે, તેનાથી મરનારાઓનો આંકડો 7 પર પહોંચ્યો છે. કોરોના વાયરસથી લડવા માટે સામાન્ય જનતા માટે જનતા કરફ્યૂ (Janta Curfew) લગાવવામાં આવ્યો હતો. આ કરફ્યૂ આજે રાત્રે 9 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતે કેટલાક શહેરોમાં આવતીકાલે સવાર સુધી પણ જનતા કરફ્યૂ વધારી દેવામાં આવ્યો છે. સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી જનતા કરફ્યૂ રહેશે, જ્યારે નોઈડામાં આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. કોરોનાવાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. છેલ્લા એક દિવસમાં આ સંક્રમણના લીધે મુંબઈ, પટના અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 349 થઇ ગઇ છે. દેશ ધીમે ધીમે લોકડાઉન (lockdown) તરફ વધી રહ્યો છે. 12 રાજ્યોના 236 શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે.
Mar 22,2020, 20:00 PM IST
Sukma
કોરોનાના કહેર વચ્ચે બની મોટી ઘટના, નક્સલી અથડામણમાં 17 જવાન શહીદ
છત્તીસગઢના સુકમા (Sukma) માં પોલીસ નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણ (Naxal Attacks) માં 17 જવાન શહીદ થવાના સમાચાર આવ્યા છે. આ જવાન STF, DRG અને કોબરા બટાલિયનના છે.
Mar 22,2020, 19:23 PM IST
Trending news
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી