हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2 arrested
2 arrested News
gujarat
પતિ-પત્ની અને વોની કહાની; પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પત્નીના પ્રેમીની હત્યામાં ખુલાસો
પોલીસે ડ્રાઈવર અરવિંદ રાઠવાની હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે હત્યાનું કારણ જે જાણવા મળ્યું છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારે કોણ છે હત્યાના આરોપી??
Dec 17,2023, 16:04 PM IST
2 arrested
મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા વધુ 2 ઝડપાયા, કમીશન લઇ ઉચા ભાવે વેચતા
અમદાવાદની અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઈસમની બે દિવસ પહેલા ધરપકડ કરીને 42 ઇન્જેક્શન કબજે કર્યા છે.જે મામલે પોલીસે વધુ તપાસ કરીને આરોપીને ઈન્જેક્શન આપનાર બે ઈસમોની ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીની પુછપરછમાં મહત્વનાં ખુલાસા થયા છે.
Jun 11,2021, 23:49 PM IST
2 arrested
સોશિયલ મીડિયા પર મહિલા મિત્રોની તસ્વીરો થકી દુષ્પ્રચાર કરનારા 2ની ધરપકડ
સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે કે જે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ફરિયાદી અને તેની સહેલીઓના ફોટા હેરાન કરવાના ઇરાદે મુકતો. ઉલ્લેખનીય છે કે આ અંગે ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે ઈંસ્ટાગ્રામ પર તેના નામનું ખોટું આઈડી બનાવી આરોપીએ તેના ફોટા સાથે કેટલાક બીભત્સ ફોટો એડિટ કરી મુકેલ છે. પોલીસે ઈંસ્ટાગ્રામના આઈડી આધારે તપાસ કરતા આરોપી મહોમદ શાહ હોવાનું સામે આવ્યું. આરોપી અને ફરિયાદી દૂરના સગા હોવાથી ફરિયાદીને સારી રીતે ઓળખતો અને વાત પણ કરતા પરતું આરોપીએ ફરિયાદીને પ્રપોઝ કરતા ફરિયાદીએ આરોપીને બ્લોક કરી તેની અદાવત રાખી ફરિયાદીને બદનામ કરવાના ઇરાદે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.
Dec 29,2019, 19:06 PM IST
Trending news
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા