हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
246/ 4
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
19 April news
19 april news News
Coronavirus
સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત
કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે.
Apr 21,2020, 8:28 AM IST
Coronavirus
સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસો સતત વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. જેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોના કોરોનાના વધતા જતા કેસ મુશ્કેલી નોતરી શકે છે. આ આંકડાથી હવે કેન્દ્ર સરકારના પેટમાં પણ ફાળ પડી છે. આવામાં ગુજરાતમાં જે જિલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, તે જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ આવવા માંડ્યા છે. આવા લિસ્ટમાં વધુ 2 જિલ્લાનું નામ ઉમેરાયુ છે. વલસાડ (valsad) અને તાપી (vapi) જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ બંને જિલ્લા દક્ષિણ ગુજરાતના છે.
Apr 21,2020, 7:45 AM IST
lockdown
લોકાડાઉન ખૂલ્યા બાદ શુભ કાર્યો લેવાના હોય આ રહી તારીખો, મુહૂર્ત ઓછા છે પણ કરી શકશો
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્તોને જોઈને જ કરવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન (lockdown) લાગુ પડ્યું અને અનેક લોકોના શુભ કાર્યો પર બ્રેક લાગી ગઈ. 14 એપ્રિલના રોજ લગાવાયેલ લોકડાઉન હવે 3 મે સુધી ચાલવાનું છે. તેના બાદ જો તમે સારા પ્રસંગો લેવાનું વિચારી રહ્યા છો તો જોઈ લો કયા કયા શુભ મુહૂર્ત છે.
Apr 19,2020, 17:58 PM IST
jammu kashmir
જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ
ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા (Terrorist Attack) માં ગુજરાતનો જવાન શહીદ થયો છે. સાંબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડીનો જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતો. જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલો આંતકી હુમલામાં ૩ જવાનો થયા છે. જવાન શહીદ થતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ વર્ષથી CRPFમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં.
Apr 19,2020, 9:31 AM IST
Coronavirus
શરદી-તાવથી તડપતો બાળક રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાંથી ગોંડલ પહોંચ્યો
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટ (Rajkot) થી આવેલ એક બાળક મળી આવ્યો હતો. રાજકોટના કરફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો છે. તાવ, શરદી અને ઉધરસથી પીડાતા બાળકને પોલીસે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ તપાસમાં બાળક અને તેના માતાપિતા બે દિવસ પહેલા ક્લસ્ટર એરિયા ઓળંગી ટ્રકમાં બેસી ગોંડલ પહોંચ્યાનું આવ્યું છે. આમ, ક્લસ્ટર વિસ્તારમાંથી અનેક પરિવાર બહાર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાઇવે પરની ચેકપોસ્ટ પર ચેકિંગ પર પોલીસ કાર્યવાહી સામે ઉઠી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પોલીસે ક્લસ્ટર વિસ્તાર ઉપરાંત 25 જગ્યાઓને પર પતરા લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
Apr 19,2020, 8:45 AM IST
Coronavirus
હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે
કોરોના (Coronavirus) ની વૈશ્વિક મહામારીના પગલે કેન્દ્ર સરકારે 20મી એપ્રિલથી વેપાર-ઉદ્યોગોને આંશિક છૂટછાટો સાથે શરૂ કરવાની શરતો સાથે ત્રીજી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. ત્યારે કચ્છ (kutch) માં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે માંગ થઈ રહી છે. કચ્છમાં 17મી એપ્રિલ સુધીમાં તંત્ર પાસે કુલ ૯૫૩ અરજી આવી હતી. જેમાંથી અત્યાર સુધી 440 ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાઈ હતી. 485 અરજી ના-મંજૂર કરાઈ છે. 2 એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 11442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.
Apr 19,2020, 7:53 AM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ