हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
14 patients recovered
14 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 7 કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે કોરોનાના નવા 7 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,12,900 નાગરિકો હરાવી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 66,865 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Apr 1,2022, 20:22 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી રિકવર, જૂનાગઢમાં એક મોત
રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,776 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 5,12,552 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Oct 5,2021, 19:53 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 62,842 નાગરિકોનું રસીકરણ થયું હતું. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેસમાં આસમાની સુલતાની જોવા મળી રહી છે.
Oct 3,2021, 20:54 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો હોય તેવી સ્થિતિ થઇ છે. રાજ્યનાં આજે માત્ર 10 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,154 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. અત્યાર સુધીમાં કુલ 4,32,039 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 28,2021, 19:49 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 14 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત
ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો 14 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી 8,15,140 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાંનો રિકવરી રેટ પણ ધીરે ધીરે સુધરી રહ્યો છે. 98.76 ટકાએ રિકવરી રેટ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 5,13,874 રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યું છે.
Aug 27,2021, 20:29 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ નાગરિકનું મોત નહી
રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 14 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,008 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત સાંજે 4 વાગ્યા સુધીમાં 2,75,726 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે.
Aug 20,2021, 20:42 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ સામે આવ્યા છે. જો કે દર્દીઓનો રિકવર થવાની સંખ્યા ઘટી છે. આજે માત્ર 14 દર્દીઓ જ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાના દરમાં 98.75 ટકાએ પહોચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,85,461 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 8,2021, 20:05 PM IST
Trending news
surat news
3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપી સીસીવીમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર