हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેલ્થ અપડેટ
હેલ્થ અપડેટ News
Health Update
આ કાળા પ્લાસ્ટિકના ડબ્બામાં ભૂલથી પણ ખાવાનું ન ખાતા, ઓનલાઈન ફુડ આ જ ડબ્બામાં આવે છે!
eating food in plastic container : જો તમે પણ બહારના ખાવાના શોખીન છો અને ઘણીવાર પ્લાસ્ટિકના ડબ્બામાં ખાવાનું ઓર્ડર કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કાળા પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલો ખોરાક ખાવાથી હૃદયની નિષ્ફળતાનું જોખમ વધી શકે છે
Feb 15,2025, 22:16 PM IST
tongue color
તમારા જીભનો કયો રંગ છે? ઉઠીને પહેલા અરીસો જુઓ, શરીરની બધી બીમારીઓ ખબર પડી જશે
Tongue Color : તમે તમારી જીભનો રંગ જોઈને તમારા આંતરિક સ્વાસ્થ્ય વિશે ઘણું બધું જાણી શકો છો.
Feb 11,2025, 9:57 AM IST
Health Update
ઓ બાપ રે! ગુજરાતની 63 ટકા મહિલાઓ આ ગંભીર સમસ્યાથી પીડિત, સરકારના દાવા પોકળ
Gujarat Women Suffering From Anemia : બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં મોટાભાગની સગર્ભા સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં મોટાભાગની ગર્ભવતી મહિલાઓ એનિમિયાથી પીડિત છે
Feb 9,2025, 12:14 PM IST
pm modi
પ્રધાનમંત્રીની સો ટચ સોના જેવી સલાહ, કુકિંગ ઓઈલના ઉપયોગ વિશે આપી મોટી ચેતવણી
PM Modi on Edible Oil Intake : લોકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. તે અનેક જીવલેણ રોગોને પણ જન્મ આપે છે. આ કારણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બીમારીથી બચવા માટે કેટલાક ઉપાયો કર્યા છે. તેમણે કસરતની સાથે તેલનું ઓછું સેવન કરવા જણાવ્યું છે
Feb 1,2025, 10:18 AM IST
baba ramdev
કારની સ્પીડે દોડતા રામદેવનું આ છે સિક્રેટ! ઘેઘૂર વડ જેવા વાળ ધરાવતા બાબા રામદેવ એવું
Baba Ramdev Fitness Tips : રામદેવ 59 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે. તેઓ કારની ઝડપે દોડે છે અને તેમના વાળ કાળા અને ઘટ્ટ દેખાય છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે ઘઉં અને ચોખા ન ખાવાની સલાહ આપી છે. તેમણે આ વસ્તુઓથી થતા રોગો વિશે પણ જણાવ્યું
Jan 30,2025, 22:43 PM IST
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Monkey Pox India: કર્ણાટકમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. તાજેતરમાં જ દુબઈથી મેંગલુરુ પરત ફરેલા 40 વર્ષીય પુરુષને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે.
Jan 24,2025, 15:03 PM IST
WHO
WHO એ હાનિકારક ખોરાકનું લિસ્ટ જાહેર કર્યું, શરીરને હાડપિંજર બનાવી દેશે
Unhealthy Foods List: તમે જેવો ખોરાક લો છો, તેવા બનો છે, આ એક વૈજ્ઞાનિક હકીકત છે. તેથી, ખાદ્યપદાર્થોને તેમના ગુણધર્મો અનુસાર તંદુરસ્ત અને બિનઆરોગ્યપ્રદની લિસ્ટમાં રાખવામાં આવે છે
Nov 3,2024, 18:47 PM IST
Health Updatel
ભૂખ લાગવા પર ફૂડ પેકેટ ખાનારા સાવધાન! 3601 કેમિકલ પેકેટમાંથી શરીરમાં જાય છે
food packaging chemical : ભૂખ લાગવા પર પેકેજ ખરીદીને ભૂખ સંતોષવાનું ટાળો, તમને ખબર નથી કે આ પેકેજ ફૂડ તમારા પેજમાં હજારોની સંખ્યામાં કેમિકલ પધરાવી રહ્યાં છે
Sep 19,2024, 16:47 PM IST
Health Update
દિવસે નહિ, પણ રાતે દેખાય કિડની ખરાબ થયાના આ સંકેત, ન કરતા ઈગ્નોર
early signs of kidney damage : આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલને કારણે કિડની પર ખરાબ અસર પડે છે, આ કારણે કિડની સાથે જોડાયેલી બીમારીઓ તેજીથી વધી રહી છે. તેથી જરૂરી છે કે કિડનીની બીમારીના લક્ષણોના સંકેતોને સમયસર ઓળખીને સારવાર કરાવી લો
Jun 8,2024, 10:22 AM IST
sex
સેક્સનું નામ સાંભળી મોંઢું ન બગાડશો: એક નહીં આ છે 5 ફાયદા, બંધ કરશો તો થશે આ નુકસાન
health benefits of lovemaking: સેક્સ ન કરવાથી કે સેક્સથી દૂર રહેવાથી સૌથી પહેલા તો તમારી શારીરિક ઈચ્છાઓ કે કામેચ્છાઓ પર અસર થાય છે. જો કે તમે ચાહો તો સેક્સની જગ્યાએ હસ્તમૈથુનથી તમારી કામેચ્છાઓ જીવતી રાખી શકો છો.
Jun 10,2023, 17:34 PM IST
eating excessive chia seeds
Chia Seeds નું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર બરાબર! થઈ શકે છે આ સમસ્યાઓ
Harmful Health Effects Of Chia Seeds: જો તમને ચિયા બીજ ખાધા પછી કઈ અજીબ મેહસૂસ થાય તો તરત જ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દો અને તબીબી સલાહ જરૂર લો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ચિયા સીડ્સ ખાવાની આડ અસરો, તો ચાલો જાણીએ.
May 16,2023, 15:42 PM IST
amitabh bachchan
Health Update: અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત કેવી છે? ખાસ જાણો
શનિવારે રાતથી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેમની તબિયત સ્થિર છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યાં મુજબ સ્થિતિમાં સુધારો છે. કોરોના વાયરસ (Corona Virus) નો આગામી ટેસ્ટ લગભગ 5થી 6 દિવસ બાદ જ થશે. અમિતાભ બચ્ચનના ત્રણેય ઘર મુંબઈ મહાનગર પાલિકાના વોર્ડમાં આવે છે. એશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યાને જલસા બંગલા પર ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 26 સ્ટાફ મેમ્બર્સને જનકમાં રખાયા છે.
Jul 14,2020, 13:05 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો