हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હર્ડ ઈમ્યુનિટી
હર્ડ ઈમ્યુનિટી News
રણદીપ ગુલેરિયા
લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું નિવેદન
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(All India Institute of Medical Sciences-AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.
Nov 13,2020, 15:17 PM IST
અમદાવાદ
અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી
અમદાવાદ શહેરના 7 ઝોનની વિશ્વનો સૌથી મોટી કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 16 જૂનથી 11 જુલાઈ સુધી 27 દિવસ આ અભ્યાસ કરાયો હતો. તેમાં સાતેય ઝોનમાંથી એન્ટીબોડી માટે 30 હજાર લોકોના સેમ્પલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 17.50ની પોઝિટિવિટી મળી હતી. સામાન્ય રીતે 70થી 80 ટકા હોય ત્યારે હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. તાજેતરમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ દેશમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી નથી.
Jul 24,2020, 8:09 AM IST
green zones
જીવલેણ કોરોનાને પછાડવા ગ્રીન ઝોન વિસ્તારોમાં શરૂ થઈ ગયો પ્લાન B? ખાસ જાણો તેના વિશે
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન 3.0 દરમિયાન ગ્રીન ઝોન્સમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. દેશના કુલ જિલ્લાઓમાંથી 43થી વધુ જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જ્યાં લોકોની અવરજવર અને કામ કરવા પર લાગેલી રોક એક પ્રકારે હટાવવામાં આવી છે. કહી શકાય કે 43 ટકા દેશ હવે કોરોના સંકટ વચ્ચે સામાન્ય જનજીવન તરફ આગળ વધી રહ્યો છે. તો શું ગ્રીન ઝોનમાં હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ પણ શરૂ થઈ ગયો છે, જેને તમામ વિશેષજ્ઞો કોરોના વિરુદ્ધ પ્લાન બી જણાવી રહ્યાં છે? તો તેનો જવાબ છે- હાં...થોડો ઘણો, એક હદ સુધી.
May 7,2020, 7:56 AM IST
Trending news
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો
relationship
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક જ ઓફિસમાં કરે છે કામ? આ રીતે કરો વર્તન, નહીં થાય સમસ્યા
Gujarat politics
ગુજરાત ભાજપ પરિવર્તનના માર્ગે! રાજકારણમાં એવું થયું જેની ભગવા દળને અપેક્ષા ન હતી