हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
1/ 1
(3.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્પાઇસજેટ
સ્પાઇસજેટ News
સ્પાઇસજેટ
SpiceJet લાવ્યું 1+1 ઓફર, માત્ર આટલા રૂપિયાના બુકિંગમાં મળશે એક ટિકિટ મફત
ઘરેલૂ વિમાન કંપની સ્પાઇસજેટ (SpiceJet) યાત્રિયો માટે એક શાનદાર ઓફર લઇને આવ્યું છે. કંપનીએ કેટલાક સેક્ટરોમાં 899 રૂપિયામાં ટિકિટ ઓફર (Ticket Offer) કરી છે. સાથે જ કંપની યાત્રીઓના ટિકિટ ખરીદવા પર એક ટિકિટ મફત (Free Ticket) આપી રહી છે. આ ઓફર માત્ર 5 દિવસ માટે ખુલ્લી છે.
Aug 3,2020, 17:57 PM IST
સ્પાઇસજેટ
હવે SpiceJet ને મળી આ દેશમાં ઉડાન ભરવાની પરવાનગી, ખૂબ લાંબા સમયથી હતો ઇંતઝાર
સ્પાઇજેટએ સોમવારે ટ્વિટ કર્યું 'યૂરોપથી ભારતીયોને પરત લાવવા માટે સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન શરૂ કરશે. આ પહેલી ઉડાન એમ્સટર્ડમથી એક ઓગસ્ટના રોજ રવાના થશે.
Jul 28,2020, 12:42 PM IST
passengers
ઝી રિયાલીટી ચેક: જુઓ સ્પાઇસજેટની ખરાબ સર્વિસથી મુસાફરો થઇ રહ્યા છે પરેશાન
અમદાવાદ : ઝી 24 કલાકે કર્યું અમદાવાદ એરપોર્ટનું રિયાલીટી ચેક. દરરોજ 4-5 ફ્લાઇટ થાય છે રદ્દ. સ્પાઇસજેટની ખરાબ સર્વિસથી મુસાફરો થાય છે પરેશાન.
May 14,2019, 14:40 PM IST
spicejet
સ્પાઇસ જેટની ધમાકેદાર ઓફર, હવે મુસાફરી કરો મફતમાં, આ રીતે ઉઠાવો ફાયદો
વિમાનમાં મુસાફરી કરવી દરેક વ્યક્તિનું સપનું હોય છે જો કે મોંઘી ટિકિટનાં કારણે શક્ય નથી બનતું પરંતુ હવે દરેક વ્યક્તિ કરશે મુસાફરી
May 10,2019, 20:35 PM IST
રાકેશ ઝુનઝુનવાલા
રાકેશ ઝુનઝુનવાલાને આ શેરએ બનાવ્યા 'માલામાલ', મળ્યું 652.87% રિટર્ન
રાકેશ ઝુનઝુનવાલાને માર્કેટના બિલ બુલ કહેવામાં આવે છે. બિગ બુલ એટલા માટે કારણ કે, તે જે શેર પર દાવ લગાવે છે, ત્યાં ફાયદો થવા લાગે છે. એવા ઘણા ઉદાહરણ છે જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ પૈસા લગાવ્યા અને સ્ટોક દોડવા લાગ્યો. એવું જ એક તાજુ ઉદાહરણ છે. વર્ષ 2015માં રાકેશ ઝુનઝુનવાલાએ એક શેરમાં પૈસા લગાવ્યા અને આ સ્ટોકે તેમને એકવાર ફરી માલામાલ કરી દીધા. ગત ચાર વર્ષમાં આ શેરે 652.87% રિટર્ન આપ્યું છે.
May 8,2019, 14:44 PM IST
spicejet
સ્પાઇસ જેટે જેટ એરવેઝનાં 100 પાયલોટ સહિત 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા
સ્પાઇજેટે કહ્યું કે, તેણે પહેલા જ જેટ એરવેઝનાં 100 પાયલોટ સહિત 500થી વધારે કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે
Apr 19,2019, 23:33 PM IST
સ્પાઇસજેટ
હવાઈ યાત્રિકો માટે ખુશખબરી, સ્પાઇસજેટ શરૂ કરશે 10 નવી ફ્લાઇટ
બજેટ એરલાઇન્સ સ્પાઇસજેટે પ્રાદેશિક સંપર્ક યોજના ઉડાન હેઠળ 31 માર્ચથી 15 એપ્રિલ સુધી 10 નવી ઉડાનોની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
Mar 2,2019, 18:46 PM IST
સ્પાઇસજેટ
1.75 રૂપિયા પ્રતિ કિ.મીના દરે હવાઇ મુસાફરી, અલગથી મળશે 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ
જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો.
Feb 5,2019, 19:03 PM IST
સ્પાઇસજેટ
બસ કરતાં પણ સસ્તામાં કરો હવાઇ મુસાફરી, પ્રતિ કિલોમીટર 1.75 રૂપિયા
જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો. જોકે ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટે પ્રતિ કિલોમીટરના દરે ભાડાનો સેલ લઇને આવી છે. તેમાં ઘરેલૂ ઉડાન માટે ભાડાના દર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઇન્ટરનેશનલ ઉડાન માટે 2.50 રૂપિયા (શરૂઆતી) ઓફર કરી છે.
Feb 5,2019, 15:50 PM IST
સી-પ્લેન
SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા
સસ્તી વિમાન સેવા પુરી પાડનાર કંપની સ્પાઇસજેટ ટૂંક સમયમાં ઉડાન-3 સ્કીમ હેઠળ 36 નવા રૂટ્સ પર વિમાન સેવા શરૂ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં કંપની અસમ અને ગુજરાતથી સી-પ્લેનની સુવિધા પણ શરૂ કરશે. સ્પાઇસજેટ એવી પહેલી એરલાઇન બની ગઇ છે, જે રીજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરશે.
Jan 29,2019, 14:57 PM IST
Trending news
Gujarat politics
ગુજરાતના આ MLAને બનવું છે મંત્રી! ભાજપે બાઈ બાઈ ચાળણી કરતા કોર્પોરેટ રુટ અપનાવ્યું
Business News
ડૂબવાની અણી પર છે આ બેંક! ગ્રાહકોમાં ગભરાટ, જાણો જમા થયેલા પૈસાનું શું થશે ?
elon musk
Musk લાવ્યા ભારતમાં નોકરીઓનું ઘોડાપુર! Teslaમાં નીકળી બંપર ભરતી...કઈ કઈ છે જગ્યા?
Shanidev
શનિના મહાગોચરની સાથે જ બનશે દુર્લભ યોગ, 3 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવશે, અપાર ધનલાભ
Weather Forecast
ફેબ્રુઆરીમાં આવું અજીબોગરીબ વાતાવરણ કેમ? ઠંડીની વિદાય પહેલા જ ગરમી...શું આ છે કારણ?
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર