हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાર્વત્રિક વરસાદ
સાર્વત્રિક વરસાદ News
gujarat
આ તે કેવું! છેલ્લા 10 દિવસથી ગુજરાતના આ જિલ્લામાં અષાઢી જેવો માહોલ, વરસાદ જ બંધ થતો
ખેતરમાં ઊભેલો કપાસ, મગફળી છેલ્લા દસ દિવસના વરસાદથી પાણી લાગી ગયું ખેતરોમાં પાણી પણ ભર્યા છે, ત્યારે મગફળીની વાત કરવામાં આવે તો મગફળીના પાથરા ઉપર છેલ્લા દસ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે કેટલીક મગફળી ઉગી ગઈ છે.
Oct 21,2024, 16:17 PM IST
Universal rainfall
Gujarat માં શ્રીકાર વર્ષા: 123 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલના પગલે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતના 123 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. ગીરસોમનાથના સુત્રાપાડામાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને વેરાવળમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વીસાવદર અને ચોર્યાસીમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો હતા. માળીયા, ક્વાંટ, રાણાવાવમાં સવા ઇંચવ રસાદ નોંધાયો હતો. રાણપુર, હાંસોર, વલસાડ, કલ્યાણપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર, કોડીનાર, પોરબંદરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Jul 12,2021, 22:28 PM IST
ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત મેઘમહેર, સાર્વત્રિક વરસાદથી જગતનો તાત ખુશ
રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે, ગુરૂવારે રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 25 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી
Aug 15,2019, 18:54 PM IST
Heavy Rains
તાપીમાં સાર્વત્રિક વરસાદ, વ્યારા રિવરફ્રન્ટ પર ફરી વળ્યાં પાણી
તાપી: જિલ્લાની નદીઓ થઈ તોફાની.કાનપુરા વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી.ખાડીની આસ પાસના ઘર અને માર્કેટમાં પાણી ભરાવવાની શક્યતા.
Aug 4,2019, 17:55 PM IST
જનજીવન
ભારે વરસાદના કારણે વલસાડમાં જનજીવન ખોરવાયું, જુઓ વીડિયો
વલસાડઃ ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી બેકાંઠે, 24 કલાકમાં ધરમપુરમાં 6.72, પારડીમાં 2.24 વરસાદ ખાબક્યો.
Jun 30,2019, 16:45 PM IST
વલસાડ
વલસાડઃ જિલ્લા ભરમાં સાર્વત્રિક વરસાદ, જુઓ શું છે પરિસ્થિતિ
વલસાડઃ ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી બેકાંઠે, 24 કલાકમાં ધરમપુરમાં 6.72, પારડીમાં 2.24 વરસાદ ખાબક્યો.
Jun 30,2019, 14:31 PM IST
દક્ષિણ ગુજરાત
દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: કોડીનારમાં આઠ ઇંચ અને ગણદેવીમાં 7ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૩/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૧૨ મી.મી. અને ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ૧૯૫ મી.મી., મળી કુલ બે તાલુકાઓમાં આઠ ઇંચ તથા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૧૮૮ મી.મી., ચીખલી તાલુકામાં ૧૮૩ મી.મી. અને અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ૧૭૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 13,2018, 13:03 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ