हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંચાલક
સંચાલક News
Mangrol
સુરતના માંગરોળમાં કેમિકલયુક્ત પાણી છોડાતા કંપની સંચાલકો સામે રોષ
માંગરોળના લુવારા ગામની સીમમા આવેલી કંપની માથાના દુઃખાવા સમાન બની છે. કેમિકલ વેસ્ટની થેલી વોસ કરી કેમીકલયુક્ત પાણી નહેરમાં છોડતા મોટી પારડી ગામના લોકોનું હલ્લાબોલ કર્યું હતું. ગ્રામજનોએ કંપનીમાં ઘુસી ચેક કરતા કંપની સંચાલકો કેમીકલયુક્ત પાણી છોડતા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે માંગરોળ મામલતદારને ફરિયાદ કરાઈ હતી.
Feb 15,2020, 18:05 PM IST
Ahmedabad
દાણીલીમડા MS પબ્લિક સ્કૂલની માન્યતા રદ્દ કરવાની સુનાવણીમાં સંચાલકો ગેરહાજર
બિન સચિવાલય કલાર્કના પેપર લિકકાંડમાં દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલની માન્યતા કેમ રદ્દ નાં કરવી તે અંગે આપવામાં આવેલી નોટીસ બાદ સ્કુલ સંચાલકોએ DEOને ખુલાસારૂપે આપેલો જવાબ સંતોષકારક નાં જણાતા આખરે DEO એ સંચાલકોને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો... પરંતુ સ્કુલના સંચાલકો સુનાવણી દરમિયાન હાજર ન રહેતા સ્કુલના સંચાલકોની અવડચંડાઇ સામે આવી છે... સ્કુલ સંચાલકો ગેરહાજર રહેતા આખરે DEO એ સ્કૂલને સ્પષ્ટતા માટે અંતિમ તક આપવાની ફરજ પડી હતી.
Jan 9,2020, 18:34 PM IST
નિત્યાનંદ
નિત્યાનંદનો નિકળી ગયો પણ સાધ્વીઓ અને અનુયાયીઓને ફાંફા...
નિત્યાનંદનો નિકળી ગયો પણ સાધ્વીઓ અને અનુયાયીઓને ફાંફા પડી રહ્યા છે. આશ્રમનું સંચાલન કરી રહેલી બે સાધ્વીઓ અને ડીપીએસનું સંચાલક મંડળમાં રહેલ મંજુલા શ્રોફ સહિતનાં કાં તો જેલવાસ ભોગવી રહ્યા છે અથવા તો પછી જામીન શોધી રહ્યા છે.
Dec 7,2019, 21:55 PM IST
ડીપીએસ કાંડ
DPS કાંડ: ડીપીએસ ઇસ્ટના સંચાલક સામે DEOએ નોંધાવી ફરિયાદ
અમદાવાદની હાથીજણ DPS સ્કૂલના સંચાલકની મુશ્કેલીમાં વધારો થયો છે. DEO વિભાગના અધિકારીઓએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. CBSCમાં DPS સ્કૂલે ખોટી NOC રજૂ કરી હતી. રાજ્ય સરકારની નકલી NOC રજૂ કરી CBSCની મંજૂરી મેળવી હતી. DPS દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ મામલે ફરિયાદ નોંધાઈ છે.
Nov 30,2019, 12:15 PM IST
એસડી જૈન સ્કૂલ
સુરત: SDJ ઇન્ટરનેશનલ સ્કૂલને કરાઇ સીલ, આ અગાઉ અપાઇ હતી નોટીસ
વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. સ્કૂલને સીલ મારવામાં આવતા સંચાલકો દોડતા થઈ ગયા છે.
Aug 28,2019, 12:55 PM IST
કાંકરિયા
કોર્પોરેશનની બેદરકારી, મેઇન્ટેનસ સર્ટિફિકેટ આપનાર ડિપ્લોમા ફેલ
કાંકરિયા રાઈડ કાંડ મામલે આજે જે ડિવીઝનના ઇન્ચાર્જ એસીપી જગદીશ ચાવડાએ એક પત્રકાર પરિસદ યોજી હતી. જેમાં 6 આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા તમામને મેટ્રો કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. આ સિવાય પોલીસે રાઈડ કંદ મામલે નવા ખુલાસાઓ કાર્ય હતા.
Jul 18,2019, 22:32 PM IST
કાંકરિયા
કાંકરિયા રાઇડ દુર્ધટના: સંચાલક સહિત 6 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર
કાંકરિયા રાઈડ તૂટવાના મામલે રાઈડના સંચાલક પિતા પુત્ર સહિત છ આરોપીઓના 2 દિવસ રિમાન્ડ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે મંજુર કર્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં એસેમ્બલ થયેલી રાઈડ ક્યાંથી લાવ્યા, મેઇન્ટનેન્સ અને FSL રિપોર્ટ ના મુદ્દાઓ કોર્ટ સમક્ષ ટાંચવામાં આવ્યા હતા.
Jul 16,2019, 22:27 PM IST
અમદાવાદ
રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 4,2019, 19:53 PM IST
Trending news
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ